પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
અંગ્રેજી વિ. હિંદુસ્તાની

અંગ્રેજી શિ. હિંદુસ્તાની ૨૧૪ મા છે :Modern Bhatt (ચર્ચા) તે ઇલાકાના ૩૮૦ લાખ માણુસાનો ધમ શે છે! તેમને માટે હિંદુ અંગ્રેજી શીખવું એમ ? કે પછી બાકીના ૨૭૭૦ લાખ હિંદીઓને અર્થે તેમણે હિંદુસ્તાની શીખવી જોઈએ ? સ્વ. ન્યાયમૂતિ કૃષ્ણસ્વામીએ, પોતાની અચૂક સહજબુદ્ધિથી પામી જઈ તે સ્વીકાર્યું હતું કે, દેશના જુદા જુદા ભાગો વચ્ચેના વહેવાર માટે હિંદુસ્તાની જ એક સંભવિત માધ્યમ છે. અત્યારે કાઈ આ વિધાનને વિધ કરતું હોય તો મને તેની ખબર નથી. હજારો લૉકા અંગ્રેજી ભાષાને પોતાનું માધ્યમ બનાવે એ બનવા જોગ નથી, અને બનવા જોગ હૈય તાપણુ તે જરાય ઈચ્છવા જેવુંય નથી; અને તેનું સાદું કારણ એ છે કે, અંગ્રેજી મારક્ત મળતું ઉચ્ચ તથા પારિભાષિક જ્ઞાન આમ જનતામાં પહેાંચી નહિ શકે; તે તો ત્યારે અને કે, જો એ જ્ઞાનને પ્રસાર ઉપલા વર્ગોમાં કાઈ દેશીભાષા મારફત થાય. દા. ત., સર જગદીશચંદ્ર ખાઝનાં લખાણુ બંગાળીમાંથી ગુજરાતીમાં ઉતારવાં એ, હસલીના અંગ્રેજીને ગુજરાતીમાં આણુવા કરતાં, સહેલું છે. અને ખાકીના હિંદને સારુ મદ્રાસીઓએ હિંદુસ્તાની શીખવી જોઈએ, એ વિધાનનો સાર શે! ? એના એટલા જ અર્થ કે, મદ્રાસના જે જાહેર કાર્યકર્તાઓ હિંદ બહાર કામ કરવા અે છે અને મદ્રાસ ઇલાકા બહાર રાષ્ટ્રીય સભામાં ભાગ લેવા ચાહે છે, તેમણે એક વર્ષ રાજ એક કલાક હિંદુસ્તાની શીખવામાં ગાળવા જોઈએ. એક વર્ષના આવા પ્રયત્નને અંતે કેટલાય હજાર મદ્રાસી, ઓછામાં ઓછે, કૉન્ગ્રેસના કામકાજના સાર તા સમજતા થઈ જઈ શકશે. પ્લાકાના અનેક ભાગમાં હિંદીપ્રચાર કાર્યાલયે તેમની પાસે પડેલાં છે, જ્યાં હિંદુસ્તાની શીખવા ઇચ્છનારને વગર ફીએ તે શીખવવામાં આવે છે, (ચ, ઇ., ૨૧-૧-૧૯૨૦) ૪. અંગ્રેજી વિ. હિંદુસ્તાની તાજેતરમાં મળેલાં સાહિત્ય સમેલનનોનું કામકાજ જો કાઈ એ નિહાળ્યું હશે તે તેને સ્પષ્ટ થયું હશે કે, આપણી રાષ્ટ્રીય જાગૃતિ માત્ર રાજકારણમાં જ રહેલી નથી. આ સમેલનામાં જે ઉત્સાહ દેખાય તે સારી ફેરફાર બતાવે છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં દેશી ભાષાને, આપણા વિચારમાં યોગ્ય સ્થાન આપવા લાગ્યા છીએ. રાજા રામમોહનરાયની ભવિષ્યવાણી હતી કે, એક