પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

સારા વિષે વિચાર દહાડા હિંદ અંગ્રેજી બોલતા દેશ બનશે; તે વાતના આજે બહુ સારા મહા નથી આપણા કેટલાક જાણીતા માણુસા અંગ્રેજીની રાષ્ટ્રભાષા તરીકેની તરફેણ કરવા તરફ ઉતાવળા નિષ્ણુય બાંધી દે છે, અત્યારે કોટની ભાષા તરીકેની અંગ્રેજીની પ્રતિષ્ઠાથી તે વધારેપડતા ખેચાઈ જાય છે, પણ તે એ જોવાનું ચૂકી જાય છે કે, અંગ્રેજીની હાલની પ્રતિષ્ઠા આપણને માનપ્રદ નથી, અને સાચા લાકશાહી જીસ્સાના ઉદયને તે પાષક નથી. થોડાક સ અમલદારાની સવાને ખાતર કરાડા માણસાએ એક પરદેશી ભાષા ભણવી પડે એ તો ખેડૂદાપણાની હદ છે. ઘણી વાર આપણા ભૂતકાળના ઇતિહાસમાંથી એવુ સાબિત કરવા માટે દાખલા આપવામાં આવે છે કે, દેશની મધ્યસ્થ સરકારને મજબૂત કરવા માટે એક ષ્ટ્રીય ભાષાની જરૂર છે, લેકા માટે સામાન્ય એક માધ્યમની જરૂર વિષે કાઈ વિવાદ નથી. પરંતુ તેવી ભાષા અંગ્રેજી ન હાઈ શકે. અમલદારોએ દેશીભાષાઓ સ્વીકારવી જોઈ એ. અંગ્રેજીવાદીઓને અપીલ થતો ખીન્ને એક ખ્યાલ હિંદનું સામ્રાજ્યમાં સ્થાન છે. સાઇ શબ્દોમાં એ લીલ કહીએ તે તેનો સાર એ છે કે, ૧૨ કરોડથી વધારે નહિ એવા સામ્રાજ્યના બીજા લૉકાને ખાતર હિંદના ૩૧ કાર્ડ પોતાના સામાન્ય માધ્યમ તરીકે અંગ્રેજી સ્વીકારવી, આ પ્રશ્નના દરેક અભ્યાસીએ પહેલી જે હકીકત ધ્યાનમાં લેવાની છે તે એ કે, દેઢ સદીના બ્રિટિશ રાજ બાદ અંગ્રેજી હિંદની રાષ્ટ્રભાષાનું સ્થાન લેવામાં નિષ્ફળ નીવડી છે. ચેકસ, એક પ્રકારની ભાંગીતૂટી અંગ્રેજી આપણાં શહેરોમાં આ બાબતમાં ફાવી હોય એવું લાગે છે. પરંતુ આ હકીકતથી તો, જે મુંબઈ કલકત્તા જેવાં શહેરોમાં ખેસી આપણા રાષ્ટ્રીય પ્રશ્નના અભ્યાસ કરવાનું લઈ બેઠા છે તે જ અંજાઈ શકે. અને આખરે એ વસ્તી પણ કેટલી છે? હિંદની વસ્તીના માત્ર ૨.૨ ટકા જ ! અંગ્રેજીવાદી ખીજી જે હકીકત ભૂલે છે તે એ છે કે, આપણી ધણી- ખરી દેશીભાષાઓ આપસમાં મળતી છે, અને તેને પરિણામે, મદ્રાસ ખુલાકા સિવાય બધા પ્રાંતાને હિંદી રાષ્ટ્રભાષા તરીકે ગાતી આવે છે. હિંદીના પક્ષના આ લાભ અને આપણી હાલની રાષ્ટ્રીય જાગૃતિ જોતાં, અંગ્રેજીને આપણે શી રીતે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી શકીએ ? (૫*. ઇ., ૧૧-૪-૧૯૨૦)

  • (દેશી ભાષાઓના પક્ષ)

એ લેખમાંથી. ' The Cause of the Vernaculars *