પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
રાષ્ટ્રભાષા વિષે વિચાર

________________

. શબ્દસાષા વિષે વિચાર અહીં હું ભાર દેવાની જરૂર નથી જોતે, પરંતુ દેશમાં આવેલી મહાન રાષ્ટ્રીય જાગૃતિ આ વિચારને માત્ર લોકપ્રિય કરવાની જ નહિ, પણ એ દિશામાં કઈક સંગીન કરવાની આપણને જે તક આપે છે, તે આપણે ઝડપી લેવી જોઈએ, એ વિષે શંકા નથી. હિંદુ-મુસ્લિમ ગાંડપણ, ખેશક, પરિપૂર્ણ સુધારાના માની આડે આવે છે. પરંતુ દેવનાગરી લિપિ હિંદમાં સાર્વત્રિક થઈ જાય ત્યાર પહેલાં, સંસ્કૃત અને દ્રાવિડી કુળની બધી ભાષાઓ માટે એક જ લિપિ રાખવી એવા હિંદુ હિંદને વિચાર થઈ જવા જોઈએ.. અત્યારે તો આપણે ત્યાં બંગાળમાં બંગાળી લિપિ, પંજાબમાં ગુરુમુખી, સિંધમાં સિંધી, ઉત્કલમાં ઊડિયા, ગુજરાતમાં ગુજરાતી, આંધ્રમાં તેલુગુ, તમિલનાડમાં તામિલ, કરળમાં મલયાલમી, કર્ણાટકમાં કર્ણાટકી ( કનડી ) છે; અને તેમ બિહારમાં કૈથી અને દક્ષિણમાં મેડીની વાત તો વળી છોડી. જો આ બધી લિપિઓને સ્થાને બધાં વ્યવહારુ અને રાષ્ટ્રીય કામેામાં દેવનાગરીતે સ્થાપી શકાય, તો એ ઘણી મોટી પ્રતિનું પગલું ભર્યું ગણાય. હિંદુ હિંદની એકતામાં એથી મદદ થાય અને જુદા જુદા પ્રાંતા પણ પરસ્પર એથી નિકટતર સંબંધમાં આવે. જુદી જુદી દેશી ભાષાનું અને લિપિનું જેને કાંઈ પણ જ્ઞાન છે તે સ્વાનુભવ પરથી જાણે છે કે, નવી લિપિને હસ્તામલકવત્ કરવામાં કેટલો વખત જાય છે. બેશક, પોતાના દેશપ્રેમની ખાતર કશું મુશ્કેલ નથી, અને જુદી જુદી લિપિ, તેમાંની કેટલીક તો ઘણી સુંદર છે, તેની પર કાબૂ મેળવવામાં ખેંચેલા સમય કાઈ પણ રીતે નિરર્થક ખર્ચા ન જ ગણાય. પરંતુ આ ત્યાગભાવનાની લાખો લોકો પાસે આશા રખાય એમ નથી રાષ્ટ્રીય નેતાઓએ એમને માટે માર્ગ સરળ કરવા જોઈ એ, એથી હિંદુસ્તાન માટે આપણી પાસે એક સહેલાઈથી અધમ્મેસતી કરી શકાય એવી સાત્રિક લિપિ હોવી જોઈએ, અને દેવનાગરી સિવાય કાઈ લિપિ એટલી ધખેસતી કરી શકાય એવી તૈયાર નથી. આ જ હેતુ પાર પાડવા માટે એક અખિલ ભારતીય મંડળ છે વા હતું, એ અત્યારે શું કરે છે એની મને ખર્ નથી. પરંતુ જો આ કામ કરવાનું જ હોય તો કાં તો એ મૂળ માંડળને મજબૂત મને ભય છે. જો મારી આ ગણતરી ખરી હોય, તા મારાથી ‘નવજીવન’ દેવનાગરી લિપિમાં ન છાપી શકાય. દેવનાગરી લિપિના પ્રચાર મારે ખાસ વિષય ન હેાવાથી, તેમાં મારાથી પહેલ કરવાનું જોખમ ન ખેડી રાકાય, એમ મને લાગે છે. ગુજરાતી · નવજીવન ‘ દેવનાગરી લિપિમાં છપાય તાપણ હિંદી નવજીવનની આવશ્યક્તા તા રહે જ. તેના વાંચનાર ગુજરાતી ન સમજી શકે.”