પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાળાષા વિષે વિચાર એ હાય તેમણે જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યારે પરસ્પર ઉદારતા, પ્રેમ અને સભ્યતાનાં સ કાર્યો, કાઈ ને ઘૂસણુરૂપ ન લાગે એમ પણ સક્રિયતાથી, રવાં રહ્યાં. અને એકબીજાની ભાષા શીખવી એ એ દિશામાં ભરી શકાય એવું માળમાં આખું પગલું છે. ભાવિક મુસલમાનેએ લખેલી ઘણી સારી કિતાબે દ્વારા મુસલમાનો કુરાન અને પયગબર વિષે શા વિચારે ધરાવે છે એ હિંદુઓએ જાણવું; અને એટલાં જ સારી રીતે લખાયેલાં ભાવિક હિંદુનાં પુસ્તકા દ્વારા હિંદુ ગીતા અને શ્રીકૃષ્ણ વિષે શા વિચારો ધરાવે છે એ મુસલમાને એ જાણવું, એ શું તે તે પક્ષેએ અજ્ઞાન અને ધર્માંધ નિદાએ લખેલાં એકબીજાનાં ધ પુસ્તકા અને એના પ્રેરકા વિષે લખેલી તમામ ખરાબ વસ્તુઓ જાણુવા કરતાં સારું નથી ? ય‘ગ ઇડિયા, ૧૪-૭ ૨૭ ૧૧. શિક્ષણમાં રાષ્ટ્રભાષાનું સ્થાન r ઘણી રાષ્ટ્રીય સંસ્થાઓમાં હજી પણ માતૃભાષા અને હિંદી ભાષા પ્રત્યે દુર્લક્ષ રહ્યાં કરે છે. ધણા શિક્ષકોને હિંદુસ્તાની મારફત પણ હજી માતૃભાષા મારફત અગર શિક્ષણ આપવાની અગત્ય સમજાઈ નથી. આનંદની વાત છે કે, શ્રી. ગંગાધરરાવે રાષ્ટ્રીય શિક્ષણમાં રસ લેનારાની એક સભા ખેલાવી છે. ( બેલગામ કાન્ચેસના વ્યાખ્યાનમાંથી, ન. જી., ૨૬-૧૨-'૨૪)

  • આ જગાએ, ગાંધીએ કાંગડી ગુરુકુલમાં મળેલી રાષ્ટ્રીય શિક્ષણ પરિષદને

પ્રમુખથાનેથી આપેલા વ્યાખ્યાનમાં જણાવેલે નીચેના વિચાર પણ કહેવા જેવા છે: ‘ ’સ્કૃત શીખવાની દરેક હિંદી વિધાર્થીના ફરજ છે. હિંદુઓની તો છે જ, પણ મુસલમાનોની પણ, કારણ આખરે તા તેમના વડવા પણ રામ અને કૃષ્ણ હતા, અને તેમને ઓળખવા માટે સસ્કૃત જાણવું જોઈએ. પણ મુસ્લમાનેની સાથે સંબંધ રાખવાને માટે તેમની ભાષા જાણવાની હેતુઓની પણ ફરજ છે. આજે આપણે એ બીજાની ભાષાથી ભાગતા ફરીએ છીએ, કારણ આપશે પાગલ બન્યા છીએ. એકબીજા પ્રત્યે દ્વેષ અને ભય રાખવાનું જે સંસ્થા શીખવે છે તે રાષ્ટ્રીય પંથી જ એમ ખચીત માનજો. શું ન. ૦૭., ૨૭-૩-૧૯૨૭ ..