પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
શિક્ષણમાં રાષ્ટભાષાનું સ્થાન

શિક્ષણમાં શબ્દભાષાનું સ્થાન ટ્રિપ્લિકેન, મદ્રાસ, માં હિંદુ હાઈસ્કૂલમાં સર ટી. વિજયરાધવાચારિયર ‘હિંદના શિક્ષણમાં હિંદીનું સ્થાન’ એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપે એ ખીના જમાનાની નિશાની છે, અને છેલ્લાં સાત વર્ષથી મદ્રાસની હિંદી પ્રચાર સભા જે પ્રચારકામ કરે છે તેની સિદ્ધિની સાબિતીરૂપ છે. હિંદના ૩૦ કડ લોકમાંથી ૧૨ કરોડ હિંદી ભેાલે છે ને બીજા ૮ કરેડ તે સમજે છે, તથા દુનિયામાં સૌથી વધુ ખેલાતી ભાષામાં હિંદી ત્રીજે નખરે છે, ‘ એ વસ્તુ જ પોતે, દરેક હિંદી શીખવી જોઈ એ એનું સ’ગીન કારણ છે ' Modern Bhatt (ચર્ચા) એ બતાવવામાં વ્યાખ્યાતાને કી મુશ્કેલી ન પડી. “ તે ભાષા ફીક શીખવાને માટે છ માસને સમય પૂરતો છે, ” એમ એ વિદ્વાન વક્તાએ કહ્યું તે ખરેાખર છે. તેમણે દલીલ કરી કે, “ હિંદના શિક્ષણમાં હિંદીને ક્રજિયાત સ્થાન મળવું જોઈએ. શાળા, કૉલેજ અને યુનિવર્સિટીમાં ક્રજિયાત અભ્યાસની ભાષા એ હોવી જોઈએ.’ અને અંતે તેમણે કહ્યું, “એ દહાડે ક્યારે આવે કે જ્યારે પહેલા આપણે હિંદી તે પછી મદ્રાસી કે બંગાળી હાઈ એ ! એને માટે આપણે સૌ ઉત્કંઠે છીએ. મા બાબતમાં ખડા ગુનેગાર હોય તે મદ્રાસી છે. તેઓ જો મેટી સંખ્યામાં હિંદી શીખવા માંડે, તો એ દહાડે વહેલા આવે. ”

}} 66 સ હિંદી શીખવા માટે દક્ષિણવાસીઓ માટે હિંદી પ્રચાર સભાની પૂરતી બધી સવડા તૈયાર છે. એટલે પોતાના પ્રાંત પેઠે જો આપણને હિંદ માટે સાચે પ્રેમ હોય, તો જરૂર વગર ઢીલે આપણે સૌ હિંદી શીખીએ, અને એ નામાશીમાંથી બચીએ કે, આપણી લેકપ્રિય સભા જે મહાસમિતિ તેનું કામકાજ કુલ નહિ તોય માટે ભાગે અંગ્રેજીમાં ચલાવીએ છીએ. મેં ઘણી વાર કહ્યું છે તે કરીને કહું છું કે, હિંદી વાટે પ્રાંત-ભાષાઓને દબાવવાનો મારો ઇરાદો નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું કે જેથી પ્રાંતો એકમેકના જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે, પ્રાંતભાષા ને હિંદી બેઉ એથી સમૃદ્ધ બને. ( અ'. ઇ., ૨૫-'૨૮ )