પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૩. એક ‘ તપ’નુ’ સરવૈયુ

તામિલ નાડ પરિષદની સાથે જ હિંદી પ્રચાર પરિષદ ભરાઈ એ સુચિહ્ન હતું. દક્ષિણ ભારતના લેકાએ આવતે વરસે હિંદી ખાલીને સમજી શકે એવા પ્રતિનિધિ માકલવાનું વચન આપેલું છે. આપણે કૃત્રિમ સ્થિતિમાં ન જીવતા હોત તો દક્ષિણમાં વસતા લોકાને હિંદી શીખવામાં કષ્ટ ન લાગત, વ્યતા ત ન જ જણાત. હિંદીભાષી પ્રજાને દક્ષિણની ભાષા શીખવાની જરૂર છે તેના કરતાં દક્ષિણવાસીઓને હિંદી શીખવાની જરૂર અવશ્ય વધારે છે. આખા હિંદમાં હિંદી ખેલનાર અને સમજનારની સંખ્યા દક્ષિણની ભાષા ખેલનારના કરતાં ખમણી છે. પ્રાંતીય ભાષા કે ભાષાઓના ત્રછામાં ફિ પણ તેના રૂપરાંત પ્રાંત પ્રાંત વચ્ચેના સંસર્ગ માટે એક સસામાન્ય ભાષા હોવી જોઈએ. એ તે હિંદી હિંદુસ્તાની જ હોઈ શકે. કેટલાક જે પોતાના મનમાંથી લોકસમૂહને બાતલ કરી નાખે છે તે અંગ્રેજીતે હિંદીની જોડાજોડ ચાલનારી નહિ પણ એકમાત્ર શકય રાષ્ટ્રભાષા ગણે છે. પરદેશી ઝૂંસરીની મેદની ન હોત તો આ વાત કલ્પનામાં પણ ન આવત. જેમને રાષ્ટ્રીય કાર્ય માં વધુ ને વધુ ભાગ લેવા પડવાના છે તેવા દક્ષિણના લોકસમૂહને માટે કઈ ભાષા શીખવી વધારે સહેલી છે. પોતાની ભાષા અને જેની વચ્ચે ઘણા શબ્દો સમાન છે અને જે તેમને એકદમ લગભગ આખા ઉત્તર હિંદ સાથે સસગમાં આણે છે એવી હિંદી, કે મૂઠ્ઠીભર લોકાના વાપરની સર્વાંશે વિદેશી એવી અંગ્રેજી? આ પસંદગીના ખરી આધાર માણસની સ્વરાજની કલ્પના પર રહેલો છે. સ્વરાજ તે અંગ્રેજી ખેલનાર હિંદીનું, તેમને માટે જ થવાનું હોય, તે બેશક અંગ્રેજી જ રાષ્ટ્રભાષા હોય. પણ સ્વરાજ જો ભૂખે મરતાં કરોડોનું, નિરક્ષર કરોડનુ, નિરક્ષર બહેનેનુ, દલિત અંત્યજોનું અને તે સાંને માટે થવાનું હાય, તો હિંદી એ જ એકમાત્ર રાષ્ટ્રભાષા થઈ શકે એમ છે. તેથી, જે મારા જેવા વિચારના છે તેઓ, ત્રાં ચાર વર્ષના વ્યવસ્થિત પ્રચારકાને પરિણામે હિંદીએ જે ભારે પ્રગતિ કરી છે, તેના અહેવાલને વધાવી લેશે :

4 ‘હિંદી શીખવા માંડનાર હિંદીનું કામચલાઉ જ્ઞાન મેળવનાર દક્ષિણમાં હિંદી પ્રચાર’ એ નામને લેખ આ છે. ૨૫૦,૦૦૦