લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

ભાષા વિષે વિચાર હિંદીની પરીક્ષામાં બેસનાર પરીક્ષામાં પાસ થનાર હિંદી પ્રચાર સભાએ પાતાના છાપખાનામાં પેલી વાચનમાળાની ચાપડી તેમાંથી વેચાયેલી પ્રસિદ્ધ કરેલી ચાપડીએના પ્રકાર (આ તમામ ચાપડીઆની અનેક, અને તેમાંન અંકના ખાર, આવૃત્તિ થયેલી છે.) આજ સુધીમાં હિંદી જયાં શીખવાઈ છે એવાં કેન્દ્રો અત્યારે ચાલતાં કદ્રો ( કુલ ) સીધા અકુરા તળે ચાલતાં કેન્દ્રો ફેબ્રુઆરી, કદમાં જ્યાં પરીક્ષા લેવાયેલી એવાં કે કો તાલીમ પામેલા શિક્ષક આજ સુધી ભેગું કરેલું અને ખચેલું દ્રવ્ય ઉત્તર ભારતમાંથી ભેગુ કરેલું દક્ષિણ ભારતમાંથી 11,000 ૧૦,૦૦૦ s,po,૭૦૦ ૨,૫૦,૦૦૦ ૫ va ૧૫. ૨૫ 113 ૨૫૦ રૂ. ૨,૫૦,૦૦૦ ૨. ૧,૫૫,૦૦૦ રૂ. ૯૫,૦૦૦” આપણે આશા રાખીએ કે, આ મંગલ વર્ષોંમાં આ પ્રગતિનો વેગ હજી પણ વધશે અને તેને માટેનું બધું ધન દક્ષિણમાંથી જ મળી રહેશે. રાષ્ટ્રભાષા શીખવાની અને ભારતવર્ષને અખંડ અને એકરૂપ બનાવવાની દક્ષિણની ઉત્કંઠાની એ સોટી થશે. ૧૪. આગળનું પગલું [ ૧૯૧૮માં હિંદી સઈહત્ય સમેલનની ઇદાર બૈઠક ખાદ ગાંધીજીએ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રભાષા પ્રચારકામ ઉપાડ્યું. તેના ઉત્તમ ફળનો ખ્યાલ ગયા લેખમાં કાંઈક મેળળ્યે, તા. ૨૦-૪-૧૯૩૫ ઇંદેરમાં તે સમેલનની ૪મી બેઠક થઈ, ત્યારે ગાંધીજી બીજી વાર તેના પ્રમુખ થયા. અને તે સ્થાનેથી આગળ હવે શું કરવું તેની ઝાંખી કરાવી, ૧૯૧૮ જેમ ૧૯૩૫ની આ શરૂઆત રાષ્ટ્રભાષાપ્રચારના કામમાં નાખા પડી આવતા તબક્કો ગણાય. પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનને નીચે આપેલા બાગ તે દર્શાવે છે. ] ઈશ્વરની ગતિ ગહન છે. ઓકટોબર માસમાં હું આ ખોજો ટાળતા હતા. આ પદ પૃજનીય માલવીયજી મહારાજનું હતું. પણ એમની તબિયત બગડવાને