પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
માગળનું પગલું

આગળનું પણ કામાં મેં કાઈ હોદ્દો લઈને કામ ન કર્યું હાય; પણ હરહાલતમાં એ વૃક્ષનું સિંચન કરવામાં તે મેં પૂરતા ભાગ લીધે જ છે. મે આપને આ સંસ્થાની ઊજળી બાજુ જ બતાવી છે. એની મતલબ એ નથી કે એની કાળી બાજુ છે જ નહિ. જડ ચૈતન ગુણદોષમય, વિશ્વ કીન્હ કરતાર; સત હુઇસ ગ્રહહિં પય, પરહર વાદવિકાર, ” નિષ્ફળતા પણ સારી પેઠે મળી છે. બધા કાર્યકર્તા સારા જ નીકળ્યા એમ પણ ન કહી શકાય. બધું કામ આરંભથી અંત સુધી સારું જ રહેત તે જરૂર આથીયે સુંદર પરિણામ આવી શકત. પણ એટલું તે કહી જ શકાય કે, ખીજા પ્રાંતાના હિંદીપ્રચારની સાથે આની તુલના કરવામાં આવે તે આ કામ અદ્રિતીય ગણાય. ન હવે રહી એક લાખના ખરચી વાત, ‘ આ ખરચ આ સમ્મેલનના પ્રયાગમાં આવેલા મુખ્ય કાર્યાલયમાંથી થવાની જરૂર નથી ? એમ ન થાય તો એથી આ સંમેલનનું અપમાન નહિ થાય ? ' આ પ્રશ્નોના જવાબમાં મારે નમ્રપણે એ કહેવાનું છે કે, એમાં અપમાનની વાત જ નથી. આ સંમેલન ન હોત તો દક્ષિણુ ભારત હિંદીપ્રચાર સભા પણ ન હોત. સન ૧૯૧૮માં આ જ શહેરમાં આ જ સમેલનની છાયામાં એ સંસ્થાના ઉદ્ભવ થયા. તે પછીના તિહાસમાં જવાની જરૂર નથી. અંતમાં એ સંસ્થાને સમેલને સ્વતંત્ર બનાવી, અથવા એમ કહે કે મીનિયન સ્ટેટસ ' આપી દીધું. એથી સમેલનનું ગૌરવ વધ્યું જ છે, એવું નથી થયું. સમેલનની સાથે સંબંધ રાખનારી બધી સંસ્થા સ્વાવલંબી બની જાય તો એથી વધારે હર્ષની વાત સમેલનને માટે કઈ હાઈ શકે ? તમારી પાસેથી એક લાખ રૂપિયાની જે ભિક્ષા માગવામાં આવે છે તે આ સ્વતંત્ર સંસ્થાને માટે છે. એને પણ ઝંડો તે આ સંમેલનના જ ક્રકાવવાને છે. પણ તો પછી એ પ્રશ્ન ઊઠે ખરી , શું બીજા પ્રાંતાની વાત છેડી દેવી? શું વીના ત્રાંતોમાં ëિી પ્રચારની આવશ્યકતા નથી ? અવશ્ય છે. મને દક્ષિણ પ્રત્યે પક્ષપાત નથી, કે ખીજા પ્રાંતો પ્રત્યે દ્વેષ નથી, મેં ખીજા પ્રાંતને માટે પણ પૂર પ્રયત્ન કર્યાં છે; પણ કા કર્તાના અભાવને લીધે ત્યાં એટલી શું, થોડી પણ સફ્ળતા નથી મળી શકી. બિચારા બાબા રાધવદાસ ઉત્કલ, ગાળ અને આસામમાં હિંદીપ્રચારને માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. કંઈક