પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાાષા વિષે વિચાર કઈ બહુ મોટા કાર્યક્રમ નથી બતાબ્યો. આજે જુદી જુદી લિપિરૂપી અભેદ્ય દીવાલો ઊભી રહેલી છે, તેણે અન્ય ભારતીય ભાષાએ શીખવાનું અને બીજા પ્રાંતાને માટે હિંદી શીખવાનું કામ વિના કારણ અધરું કરી મૂકયું છે. કાકાસાહેબની સમિતિનુ કામ એ રહેશે કે, એક બાજુ આ સુધારાની તરફેણમાં લાકમત કેળવવા, અને ખીજી બાજી, હિંદી કે પ્રાંતિક ભાષા શીખવા ઇચ્છનારનાં સમય ને શક્તિની, દેવનાગરી લિપિ જ બધી ભાષાઓ માટે વાપરવાથી, કેટલી બચત થાય છે, એ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ કરી બતાવવી. કાઈ એમ ન માની બેસે કે આ સુધારાથી પ્રાંતિક ભાષાનું મહત્ત્વ ઘટશે. યુરોપની અનેક ભાષાઓને માટે એક જ લિપિને સ્વીકાર કરવાથી તેના પ્રાંતાની વચ્ચે સસ જેમ સહેલા અન્યા, તેમ આપણે ત્યાં પણ એક લિપિ દાખલ કરવાથી પ્રાંતિક ભાષાઓ સમૃદ્ધ જ થશે. ડ ખં, ધર્--'૩૫ ૧૬. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ [આ પરિષદના ઉદ્દેશ હિંદના જુદા જુદા પ્રાંત વચ્ચે એકમેકમાં સાંસ્કારિક અને સાહિત્યિક સંબધા વધારવાના છે; અને એ સબધા એવા નહિ કે જેની અસર પુસ્તક લખનાર કેટલાક ગણુતર લેકામાં જ પૂરી થઈ નય, પરંતુ તે અસર ભિન્ન ભિન્ન પ્રાંતાની ગ્રામીણ જનતામાં પણ પહેાંચવી જોઈએ, . નાગપુરમાં પરિષદની પહેલી બેઠકના પ્રમુખસ્થાનેથી આપેલા લેખિત વ્યાખ્યાનમાંથી. વિદ્વાન લેગ એક દૂસરેક સાયિકા કુછ નાન પાવે, તને હી સે હમે સતીષ હર્નિકા નહીં હૈ. હમે તે દેહાતી સાહિત્યકી ભી દરકાર હૈ ઔર દૈદ્ધાતિયાંમેં આધુનિક સાહિત્યકે પ્રચારકી. શરમકી બાત હૈ કિ ચૈતન્યકી પ્રસાદી ભારતવષ કે સારે ભાષા-ભાષિયે અપ્રાપ્ય હૈ. તિરુવલ્લુવરકા નામ તક શાયદ હમ સમ નહીં જાનતે હોંગે, ઉત્તર ભારતકી જનતા તો ઉસ સતકા નામ જાનતી હી નહીં. ઉંસતે થાડે શબ્દમે' જસા નાન દિયા હૈ પૈસા બહુત કમ સત લેગ કર સકે હૈં. ઇસ બારેમે ઇસ વખત તે। તુકારામકા હી દૂસરા નામ મેરે ખ્યાલમે' આતા હૈ,