પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકાશકનું નિવેદન આપણી રાષ્ટ્રભાષા હિંદુસ્તાની વિષે ગાંધીજીના વિચારો દર્શાવતાં લખાણ. તથા ભાષાના આ સંગ્રહ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે, ગાંધીજી પોતાના બે ખેલ માં કહે છે એમ, તે “ ખરાખર વખતે પ્રગટ ” થાય છે, આ કથનમાં આપણે ત્યાંના રાષ્ટ્રભાષાપ્રચારના કાર્યના ઇતિહાસ સમાયેલા છે; તેમાંય ખાસ કરીને છેલ્લા દાયકાને ' "3 ગાંધીજીના વિચારોના અભ્યાસીને ખબર હશે કે, તેઓશ્રીના કળવણી ઉપરના ગ્રંથમાં ( ‘ ખરી કેળવણી') રાષ્ટ્રભાષા ઉપર એક નેાખા ખડ આપેલ છે, તે પુસ્તક ૧૯૩૮માં પ્રસિદ્ધ કરેલું. ત્યારે દેશમાં રાષ્ટ્રભાષાના રચનાકા અંગેના તીત્ર મતભેદોનો ઉદયકાળ હતો, પરંતુ આપણે ત્યાં એના છાંટા નહાતા ઊગ્યા. તેથી એ અંગે નકામી ચર્ચાઓને ગાળીને તે પુસ્તકનો પ્રસ્તુત ખંડ ચેાજ્યા હતા. બાદ જેમ જેમ રાષ્ટ્રભાષાના કાના અને પદ્ધતિ વિકાસ થતા ગયા અને તે પ્રમાણે કા યેાજાતું આવ્યું, તેમ તેમ મતભેદ અને ચર્ચા આપણે ત્યાં પણ આવતાં ગયાં. (આમ થવામાં રાષ્ટ્રના જીવનનાં ખીજા ક્ષેત્રાના પ્રવાહો પણ કારણભૂત હતા એ વળી જુદી વાત. ) એટલું જ નહિ, આજે રાષ્ટ્રભાષાના રચનાકા તરીકે પૂરી રાષ્ટ્રભાષાના પ્રચાર કરવાના કામની આપણા પ્રાંતમાં પહેલ થઈ છે. આથી ફરીને, તે સળગતા પ્રશ્ન ઉપરના ગાંધીજીના વિચારો એકસાથે જોવા વિચારવા મળે તે સરસ, એ દૃષ્ટિએ આ સંગ્રહ બહાર પાડ્યો છે. તેમાં મદદ થાય તેટલા સારુ તે પૂરતી સૂચિ પણ સાથે જોડી છે. આ સંગ્રહ ઉપરથી વાચક એપશુ જોશે કે, ગાંધીજી ઈ. સ. ૧૯૦૯ થી જે વાત લખતા આવ્યા છે તે જ આજ એક પેઢી જેટલા કાળ બાદ પણ કહે છે: “ માત્ર આજે (તે) વિચારો દૃઢ થયા છે અને તેઓએ વધારે સ્પષ્ટ સ્વરૂપ લીધું છે. ” રાષ્ટ્રભાષાના પ્રશ્ન જો ફક્ત શિક્ષણુના હોત તો એક રીતે જોતાં

કામ સહેલુ થાત. પરંતુ રાષ્ટ્રને માટે એક ભાષા બડવા દ્વારા દેશની એકતા

સાધવામાં પણ મદદ મળી શકે છે; તેથી કરીને કામી એકતાના પ્રશ્નને પણ y