પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
રાષ્ટ્રભાષા હિંદી-હિંદુસ્તાની

રાષ્ટ્રભાષા હિંદી-હિંદુસ્તાની ¥3 કે, અંગ્રેજી આપણી રાષ્ટ્રભાષા થઈ શકે એમ નથી. મને અંગ્રેજી સામે અણુગમે; કશા નથી. થડાક પડિતો માટે અંગ્રેજીનું જ્ઞાન જરૂરનું છે; આંતર- રાષ્ટ્રીય સંબંધો સારુ અને પશ્ચિમના વિજ્ઞાનના જ્ઞાન સારુ એની જરૂર છે. પરંતુ એનાથી જે સ્થાન લઈ ન શકાય એવું જ્યારે એને આપવામાં આવે છે ત્યારે મને દુઃખ લાગે છે. મને શકા નથી કે એવા પ્રયત્ન અળ જ જાય. સા પધૃતપેાતાને સ્થાને જ શોભે. એક નાહકને ડર તમારા મગજમાં છે તે કાઢી નાખવા હું ઇચ્છું છું. ફન્નડને ભાગે હિંદી શીખવવાની છે શું? તે કન્નડને ધકેલી કાઢશે શું? ઊલટો હું દાવો કરીને કહું છું કે, જેમ જેમ આપણે વધારે હિંદીપ્રચાર કરીશું તેમ તેમ આપણી પ્રાંતીય ભાષાઓના અભ્યાસને આપણે વિશેષ ઉત્તેજન આપીશું, એટલું જ નહિ એની શક્તિ પણ વધારીશું. અને આ હું મારા જીદા જુદા પ્રાંતોના અનુભવથી કહું છું. લિપિ સબંધી એ શબ્દો હું દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે પણ માન કે, સંસ્કૃતમાંથી નીકળેલી બધી ભાષાની લિપિ દેવનાગરી હેવી જોઈ એ; અને મને ખાતરી છે, દ્રાવિડી ભાષાએ પણ દેવનાગરી મારફતે સહેલાઈ થી શીખી શકાય. તામિલ, તેલુગુ અને થોડા દિવસ કાનડી, મલયાલમ પણ તેની તેની લિપિ દ્વારા ભણવાના પ્રયત્ન મેં કર્યાં છે. હું તમને કહ્યું કે, જ્યાં હું જોઈ શકત હતા કે, જો ચારે ભાષાની એક દેવનાગરી જ લિપિ હોત તે તે બધી હું જા વારમાં શીખી શકત, ત્યાં આગળ મારે ચાર ચાર લિપિ શીખવી પડે, તેથી હું તો ડરને માર્યા ગભરાઈ જ ગયેા. મારા જેવા ચારે ભાષા ભણવાની હેશવાળાને માટે એ કેટલો બધો ભારે ખોળે ! અને દક્ષિનિવાસીઓ માટે પોતાની જન્મભાષા ઉપરાંત ખીજી ત્રણ ભાષા શીખવા દેવનાગરી લિપિ સારામાં સારી વડવાળ થઈ પડે, એ જણાવવા કી લીલની જરૂર છે ખરી? હિંદી રાષ્ટ્રભાષાના પ્રશ્ન સાથે લિપિને પ્રશ્ન ભેળવી દેવે ન જોઈ એ, મે અને જે ઉલ્લેખ કર્યો છે તે હિંદની બધી ભાષાઓ ભગુવા નારની મુશ્કેલી બતાવવા પૂરતા જ, ૦ ૨ પ્9 '૨૬

[ મદ્રાસ હિંદી પીદાન સમારંભમાં આપેલા માંગળિક ભાષણમાંથી] ........ મને થયું, ગુજરાતી તો રાષ્ટ્રભાષા ન જ થઈ શકે. દેશની વસ્તીના ૭૦મા ભાગથી વધારે લોકો એ ભાષા ખેલતા નથી. એ ભાષામાં મને