પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

W રાષ્ટ્રભાષા વિષે વિચાર તુલસી-રામાયણુ શી રીતે મળે? પછી મને થયું, માટીનું કેમ ? મરાઠી ભાષા વિષે મને અનુરાગ છે. મરાડી ખેલનાર પ્રજામાંથી મને કેટલાયે સરસ સાથી મળેલા છે. મહારાષ્ટ્રીઓમાં જે કાર્ય શક્તિ, ત્યાગ અને વિદ્વત્તા રહેલાં છે તેની મને ખબર છે. એ ભાષા લોકમાન્ય ટિળક બહુ જ સળતાથી વાપરીને સમૃદ્ધ બનાવી છે. છતાં એ આપણી રાષ્ટ્રભાષાં ન થઈ શકે એમ મને લાગ્યું, હું આ પ્રમાણે મારા મન સાથે ક્લીલ કરતો હતો ત્યારે હિંદી ભાષા ખેલનાર લોકોની સખ્યા કેટલી છે એની મને ખબર નહોતી, અને છતાં મને મનમાં ઊગી આવ્યું કે રાષ્ટ્રભાષા તો હિંદી જ થઈ શકે, ખીજી કાઈ નહિ. બંગાળીની સુંદરતા હું શકતો નહોતા ? સમજી શકતા હતા. અને ચૈતન્ય, રામમાહન રાય, રામકૃષ્ણ, વિવેકાનંદ, અને રવીન્દ્રનાથ ઠાકુરની ભાષા તરીકે મારા મનમાં એને વિષે ભારે માન હતું. અને છતાં મને લાગ્યું કે, બંગાળીને આપણે પ્રાંત પ્રાંત વચ્ચેના વ્યવહારની ભાષા ન બનાવી શકીએ. પછી પ્રશ્ન થયા કે, દક્ષિણ ભારતની કેાઈ ભાષા રાષ્ટ્રભાષા થઈ શકે ખરી? મને એ ભાષાઓનુ છેક જ અજ્ઞાન હતું એમ નહિ. પણ તામિલ કે દક્ષિણ ભારતની બીજી સ . કાઈ ભાષા રાષ્ટ્રભાષા શી રીતે થઈ શકે! હિંદી, જેને પાછળથી હિંદુસ્તાની એ ખીજે નામે ઓળખવામાં આવી છે, તે જ રાષ્ટ્રભાષા થઈ શકે કે એમ હતું, અને રાષ્ટ્રભાષા હતી પણુ એ જ, 4 બº, ૪-૪-'૩૫ ૧૮. મહાસભા અને રાષ્ટ્રભાષા ૧ [મદ્રાસમાં મળેલી હિંદી સાહિત્ય સમેલનની બેઠકમાં, રાષ્ટ્રીય મહાસભાને તેનું બધું કામકાજ હિંદી-હિંદુસ્તાનામાં જ ચલાવવાની ભલામણ કરનારા જે ઠરાજ થયે હતા તેના પર ગાંધીજીએ કરેલું ભાષણ

  • એ ઠરાવ આ પ્રમાણે હતા :-~-~~

“આ સ’મેલન હિંદી રાષ્ટ્રીય .મહાસભાની કાર્યવાહક સમિતિને વિનંતી કરે છે. કે, હવે પછી મહાસભા, મહાસમિતિ, અને કાર્યવાહક સમિતિના કામકાજમાં અંગ્રેજી ન વાપરતાં તેને બદલે હિંદી-હિંદુસ્તાની જ વાપરવાના ઠરાવ કરવામાં આવે; માત્ર જે લેાકા હિંદી-હિંદુસ્તાનમાં પેાતાના ભાવ પૂરેપૂરા પ્રગટ ન કરી શકે તેમને અ‘ગ્રેજીમાં