પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર સ્મરણશક્તિ પર વધારેપડતો ખાજો પડ્યા વિના, હિંદી-હિંદુસ્તાનીમાં તમારા વિચાર સારી રીતે પ્રગટ કરતા થઈ શકશે. g૦ અº, ૧૧-~~-'૩૭ 84 [મહાસભાની કાર્યવાહક સમિતિએ પોતાની નીતિ સ્પષ્ટ કરતા ઠરાવ ૧૯૬૮માં પસાર કરેલા તે અહીં સાથે જ જોવા ઠીક પડશે માની નીચે ઉતાર્યા છે. કૉન્ગ્રેસની મહાસમિતિની તાજેતરમાં ભરાયેલી સભામાં ડૉ. અશરફે ખાનગી રાહે રજૂ કરેલા હિંદુસ્તાની વિષેના ઠરાવની બાબતમાં કાર્યવાહક સમિતિને અક્સેસ છે કે, અનેક પ્રકારના સુધારાથી થયેલા ગોટાળાને લીધે એ ઠરાવ ઊડી જવા પામ્યું. પણ મહાસભાની જે સ્થિતિ બંધારણની નીચેની કલમમાં વર્ષાંવવામાં આવી છે. તેમાં આ હરાવના ઊડી જવાથી કાઈ જાતને ફરક પડતા નથી : f કલમ ૧૯ (ક) મહાસભા, મહાસમિતિ અને કાર્યવાહક સમિતિનુ કામકાજ સામાન્યપણે હિંદુસ્તાનીમાં ચાલશે. વક્તા હિંદુસ્તાનીમાં ખેલવા અસમર્થ હાય તો, અથવા તો પ્રમુખ જ્યારે જ્યારે રજા આપે ત્યારે, અંગ્રેજી ભાષા અથવા કાઈ પ્રાંતિક ભાષાનો ઉપયોગ કરી શકશે. (ખ) પ્રાંતિક સમિતિનુ ક્રામકાજ સામાન્યપણે તે તે પ્રાંતની ભાષામાં ચલાવવામાં આવશે. હિંદુસ્તાનીને પણ ઉપયોગ કરી શકાશે.’ મહાસભાની ચાલતી આવેલી પ્રથા અનુસાર, હિંદુસ્તાની એ ભાષા છે જે ઉત્તર હિંદના લાકે વાપરે છે અને જે દેવનાગરી અથવા ઉર્દૂ લિિ લખાય છે. વસ્તુતઃ મહાસભાની એ નીતિ રહેલી જ છે કે, તમામ સભામાં અને મહાસભા-સમિતિના કામકાજમાં હિંદુસ્તાનીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવા, કા વાહક સમિતિ આશા રાખે છે કે, આ વરસની આખર સુધીમાં મહાસભાવાદીઓ રાષ્ટ્રભાષામાં મેલવાની તૈયારી કરી લેશે, જેથી મહાસભાની સભામાં કે મહાસભા-સમિતિનાં કાર્યાલયમાં આંતરપ્રાંતીય વ્યવહારને સારુ તે પછી અંગ્રેજીના ઉપયોગ કરવાની જરૂર ન રહે. માત્ર પ્રમુખ જ્યારે જ્યારે આવશ્યક હોય ત્યારે અમેજીના ઉપયોગ કરવાની પરવાનગી આપી શકશે. ‘હુ મ’, ૯૧૩૮