આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
Y તે સ્પર્શે છે. આથી કરીને માત્ર શિક્ષણ્યુ કે સાહિત્ય ઉપરાંત બીજા ક્ષેત્ર સાવાઈ તે ઘણી વાર નાહર્ક જટિલ બન્યો છે. વળી, હિંદુસ્તાની એ લિપિમાં લખાય છે; અને આજે તેમાંથી એકને રાખવાના રાવ પર પહોંચી નથી શકાતું, એ હકીકત પણ તેની ભેૐ વધ્યુાય છે. આમ અનેક કારણે મહુસૂત્ર બનેલા આ સવાલ વિષે ગાંધીજીના વિચારો જોઈશું તો તે બધામાં સૂત્રમણિવત્ એક સળંગ વિચાર રહેલો સ્પષ્ટ જાય છે. વાંચકે તેને રાષ્ટ્રભાષાના પ્રચારની વિકસતી જતી કાર્ય પદ્ધતિ યાદ રાખીને સમજવા જોઈશે. સંગ્રહ માટે ભાગે તારીખવાર સવ્યે છે તે તેમ કરવામાં આવશે એમ માનીને, ાંક, વિષયના સળંગ નિરૂપણની દૃષ્ટિએ, તેમાં ક્રૂક કરવા આવશ્યક માન્યો છે, પરંતુ તેનાથી તારીખવાર વિચાર-પ્રવાહ જેવામાં મુસીબત નથી આવતી. રાષ્ટ્રભાષા પ્રચારકા તથા સામાન્ય રાષ્ટ્રપ્રેમી સૌને એ મદરૂપ થશે એવી આશા છે. ૧-૫-૪૫