પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
હિંદીપ્રચાર અને ચારિત્રશુદ્ધિ

હિંદીપ્રચાર અને ચારિત્રશુદ્ધિ એની એવી વ્યાખ્યા એ સમેલન એ વરસ ઉપર કરેલી છે. એ ભાષા પર કાબૂ મેળવવા અને અર્થ એ છે કે, આમવર્ગ ખેલે છે એવી સહેલી હિંદી- હિંદુસ્તાની પર તો કાબૂ મેળવવા જ, પણ તે ઉપરાંત પડિતાની સંસ્કૃતમય હિંદી અને માલવીઓની ફારસી અરખીથી ભરેલી ઉર્દૂ ઉપર પણ કાબૂ મેળવવા જોઈ એ. એના જ્ઞાન વિના હિંદીમાં નિષ્ણાત થયા કહેવાય જ નહિ; જેમ ચાસર, સ્વિફ્ટ અને જાન્સનનું અંગ્રેજી જાણ્યા વિના અંગ્રેજીમાં પારંગત થયા ક વાલ્મીકિ અને કાલિદાસનું સંસ્કૃત જાણ્યા વિના સંસ્કૃતમાં પારંગત થયા ન કહેવાઈ એ. પણ આ પ્રચારમાં દેવનાગરી કે ફારસી લિપિનું અજ્ઞાન હોય કે હિંદી વ્યાકરણનું અજ્ઞાન હોય તે ચલાવી લેવા હું તૈયાર થાઉં, પણ ચારિત્રના અભાવ ચલાવી લેવા એક ક્ષણ પણ તૈયાર ન થાઉં. આપણને અહીં એવા માણસે નથી જોતા. અને જો તેવા ઉમેદવારામાં એવા કાર્ય હોય તો તે વખતસર જ ચાલ્યેા જાય. એમને જે કામ કરવાનું છે તે કઈ સહેલું નથી. અંગ્રેજી જાણનારા લકાના એક સબળ વ એવા છે જે કહે છે કે, અંગ્રેજી જ હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા થઈ શકે. કાશી પ્રયાગના પડતા હિંદીને સંસ્કૃતમય બનાવી દેવા માગે છે. તે દિલ્લી લખનૌના આલિમા ઉર્દૂમાં કારસી શબ્દો ઠાંસી ઠાંસીને ભરવા માગે છે. ત્રીજા જે વર્ગીની સામે આપણે લડવાનું છે તે ‘ પ્રાંતિક ભાષાએ ભયમાં છે’ એવી બૂમ ઉઠ્ઠાવનારાના છે. . આ વર્ગોની સામે ખાથ ભીડવામાં એકલું પાંડિત્ય કામમાં નહીં આવે. એ પડાનું કામ નથી પણ કરાનું ~ અણીશુદ્ધ ચારિત્રવાળા ને નિઃસ્વાય માણસાનું છે. એ વસ્તુની તમારામાં ખામી હરો તે જે લોકામાં કામ કરતા હશે તે તમને માર મારે તેયે હું એમને વાંક નહીં કાઢું. એમણે ક અહિંસાની પ્રતિજ્ઞા લીધેલી નથી. તેમ જ પૈસાથી પણ આપણને ઝાઝી મદદ થવાની નથી, . એટલે હું આજ સવારે તમને એ જ કહેવા આવ્યો છું કે તમે આ કામમાંયે ચારિત્ર્યનો ફાળો આપે. હું ખ૦, ૧૮-'$$