લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
હિંદી યા હિંદુસ્તાની

હિંદી ચા હિંદુસ્તાની સ થવા જોઈએ કે, જેમાં ય અસર હેય એ બધું છાંડવું જોઈએ, જેમ એના એ અર્થ પણ ન થાય કે, જેમાં અરબી અસર હાય-અરખી જ માત્ર શું કામ? જેમાં અંગ્રેજી કે ખીજી કોઈ પણ અસર હાય-તેય છાંડવું જોઈ એ. આ વિડયે હું મારી ક્લીલ આટલે અટકાવું. હજી કેટલાક મહત્ત્વના મુદ્દા ચવાના બાકી છે, તે ખીજે અઢવાડિયે લેવા આશા રાખું છું.

  • ખં, ૧૭-૫-'૩૬

ગયા લેખમાં હું બતાવી ગયો કે, ‘હિંદી’ અને ‘ હિંદુસ્તાની’ શબ્દોને શા માટે હું પર્યાયવાચી માનું છું અને શા સારુ ‘ હિંદી શબ્દનો પ્રયોગ રાખવા જરૂરના છે. ગયા અંકમાં જે પુત્ર પ્રસિદ્ધ કરેલે એમાં હિંદી’ શબ્દ સામે આ પ્રમાણે વિરેાષ રજૂ કરેલા : “ ભૂતકાળમાં મુસલમાનો આ ભાષાને ભણતા, અને અને સાહિત્યની ભાષાના ગૌરવપદે ચડાવવા એમના હિંદુ બિરાદરોથી વધુ નહિ તોય તેમના જેટલી મહેનત તેમણે કરેલી. પરંતુ, એ ભાષા સાથે એવા સાંસ્કૃતિક અને ધાર્મિસઁક ભાવા પણ જોડાયેલા છે કે જે એક કામી સમૂહને નામે મુસલમાને અપનાવી નથી શકતા. એ ઉપરાંત, એ ભાષા આજ પોતાનુ ખાસ શબ્દભંડોળ ઘડી રહી છે, જે સામાન્યતઃ માત્ર નથી સમજાતું.” જાણનારને જો ભૂતકાળમાં જૂના મુસલમાન હિંદી ભણતાને અને સમૃદ્ધ કરતા, તે આજના મુસલમાનાએ એ શું કામ છેડવું જોઈએ ? આજની હિંદી કરતાં ત્યારની જૂની હિંદીમાં જરૂર ઊલટા વધારે ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવસબધ હતા. અને એવા સબધા કાઈ ભાષાના છે માટે શું એના ત્યાગ કરવા જોઈએ ? અરબી કે ફારસીના ધાર્મીિક અને સાંસ્કૃતિક ભાવસબંધોને કારણે શું મારે તે છોડવી જોઈએ? જો મારી ઇચ્છા ન હેાય કે જો મા તે પ્રત્યે અણગમા હાય, તે ભલે હું એમની મારા પર અસર ન થવા દઉં. આપણે બધા સગા ભાઈ જેવા છીએ; અને જો એ પ્રમાણે આપણે હળીમળીને રહેવું હાય, તે એકબીજાની સંસ્કૃતિની આપણે ભડક તો ન જ રાખવી જોઈ એ, અને હિંદીમાં સંસ્કૃત શબ્દોના ઉપયોગ સામે એવા બધા ઝગડા શા માટે કે તે ભાષાની જ સામે થવા સુધી પહોંચવું પડે ? સાદા પ્રચલિત શબ્દોને ખલે સંસ્કૃત શબ્દ મૂકવાની કે તદ્દભવ શબ્દો કાઢી તેના મૂળ તત્સમ