લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
હિંદી યા હિંદુસ્તાની

હિંદી ચા હિંદુસ્તાની h નામના ઝધડા કરવાની જરૂર નથી. જો ખરા હૃદયથી આપણે વસ્તુ એક જ છીએ છીએ, તે પછી તેનું નામ ગમે તે કહેા. છેવટે, લિપિને સવાલ રહે છે. અત્યારે મુસલમાનો દેવનાગરીના આગ્રહ કરે એ વિચાર બહારની વાત છે અને મોટી હિંદુ જનતા અરખી લિપિનો આગ્રહ કરે અને તે એથીય એ વિચાર કરી શકાય. એટલે, મેં ‘ હિંદી યા . હિંદુસ્તાની'ની વ્યાખ્યા આ પ્રમાણે સૂચવી છે: “દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં લખાતી, ઉત્તરના હિંદુ મુસલમાના સામાન્યપણે જે ખેલે છે તે ભાષા.” અને આ વ્યાખ્યાને, તેની સામેના વિરોધ છતાં, હું વળગી રહું છું. પરંતુ, એ વાત સાચી છે કે, દેવનાગરીને અંગેની એક હિલચાલમાં હું સંપૂર્ણ સતિથી જોડાયેલ છું. આ હિલચાલ ભિન્ન ભિન્ન પ્રાંતાની બધી ભાષાઓ માટે જેમાં સંસ્કૃત શબ્દભંડળ મોટું છે એવી માટે ખાસ કરીને ~~ એક લિપિ યોજવા સારુ છે. ગમે તેમ હોય, અત્યારે હિંદની બધી ભાષાના સર્વશ્રેષ્ઠ કીમતી ભડામાંથી દેવનાગરીમાં ઉતારવાના પ્રયત્ન એ દ્વારા થઈ રહ્યો છે. હું , ૨૪-૫-'૩૬ -- - પÁિશબ્દ { પ્રકરણની રારૂમાં કહેલા ‘મારે સ’માનિત મિત્રે લખેલા’ પત્રના સાર-ભાગ નીચે આપ્યા છે ઘણાં વર્ષથી રાષ્ટ્રીય મહાસભા એવી હિમાયત કરતી આવી છે કે, આપણા એક રાજકીય આદર્શના આવશ્યક અંગ તરીકે આપણી એક ભાષા હેવી જોઈએ. આ એક ભાષાને શું નામ આપવું એ પ્રશ્ન ખાખત મહાસભાએ ઉર્દુ અને હિંદી ભાષીઓ તેરે કશી ચેખ્ખી સમજૂત નથી કરી, છતાં મહાસભા મડળમાં અને હિંદુરતાની ’ કહેવામાં આવતી. પરંતુ, આપ તે જાણે છે કે, નામેા સાથે જોડાયેલા ભાવ તથા અને કારણે તેમનું રાજકીય અને સામાજિક મહત્ત્વ બારે છે; એથી કરીને આપણી એક ભાષાનું નામ એ અતિ મહત્ત્વનું છે. અધ્યાર સુધી, ઉર્દૂ જ એક એવી ભાષા છે કે જે એક પ્રાંતીય કે એક સાંપ્રદાયિક વાડામાં નથી પુરાયેલી: આખા હિંદના મુસલમાનો એ ખેલે છે, અને ઉત્તરમાં એને એલનાર મુસલમાના કરતાં હિંદુઓની સંખ્યા મોટી છે. આપણી એક ભાષાને ન કહી શકાય તેાય તેનું નામ એવું તે હોવું જોઈએ કે જે દ્વારા મુસલમાનેાએ તેને ગે છે ખાસ ભાગ ભજવ્યેા છે (અને આ ખાસ ભાગ તે એવત્તે અરશે એક એવી ભાષા ઘડવાને.) તે સૂચવાઈ જતા હોય, આ હેતુ ‘હિંદુસ્તાની’ નામ આપવાથી સરે છે, ‘હિંદી’ નામથી નથી સરી રાત. ભૂતકાળમાં મુસલમાને આ ભાષાને ભણતા