પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
હિંદી યા હિંદુસ્તાની

હિંદી ચા હિંદુસ્તાની હિમાયતી આ બધી બીનાએ ભૂલેલા છે, કારણ કે તેઓ આ અને બીજા અનેક શબ્દોનાં મૂળ સંસ્કૃત રૂપા પાછાં લાવવા લાગ્યા છે. સંસ્કૃત શબ્દોનાં ઢ રૂપાંતરી બધાં ક એ સ્વીકારેલાં છે. એટલે, ઉપરનું વલણ પાંડિત્ય, અજ્ઞાન કે પક્ષપાતને લઈને છે એ તેા હું ન કર્યું. પરંતુ આટલું સાવ સાફ દેખાય છે કે, આ બિત્રા જીવતી બેલાતી શામળાષાના સીધે પ્રચાર કરવા કરતાં હિંદી જીવનને આ ત્વથી રંગવાની પાછળ વધારે મ ડલા છે. પાતાની જ કામની પ્રગતિ - પરાતિ પાછળ તે અમારા હિંદુભાઈ એ મથવા ચાહે તે તેમાં મુસલમાનેાને શી લેવાદેવા ન હોય; તે પછી, આવી ચળવળા ભાષાના પ્રશ્નથી ખાખર કાળજી લઈને અલગ રાખવી જોઈ એ, એ તે સાદી પ્રમાણિકપણાની વાત છે, આદિલ સાહેબના પુત્રના ઉત્તરમાં શ્રી. કનૈયાલાલ મુનશી લખે છે કે, ગુજરાતી, મરાઠી, ખ'ગાળી અને કેરળના લોકોએ ‘જે સાહિત્યસૃષ્ટિની પરપરા નિી છે તેમાં મૃદ્ધ ઉર્દુ અશ નહિ જેને જ છે એટલે અમારી હિંદી આપેઆપ સંસ્કૃતમય દ્વિદી સહજ રીતે હોવાની.’ તો, પ્રથમ તાએ કહ્યું કે, ગુજરાતી, મરાઠી ને ખગાળામાં ફારસી શબ્દો સારી સખ્યામાં છે એ હું જાણું છું; એટલે, ગુજરાત બગાળના હિંદુઓએ પરસ્પર તથા મુસલમાનની નજીક આવવા માટે એમની ભાષા સસ્કૃતમય કરવી જોઈએ એમ સ્વીકારવા હું તૈયાર નથી. વળી, આપણને શુદ્ધ ઉ અંશે 'ની પરવા નથી : આપણુ તે ઉત્તર હિંદની છતી ભાષા, ને તેના રૂઢિપ્રયોગોની લેવાદેવા છે. એક ભાષા ઘડવાના પાયા તરીકે આ જીવની ભામભાષા ને લેવામાં આવે, તો મુસલમાન તેમાં સંગીન સહકાર આપી શકે. પગ ન સંસ્કૃત પર પાછા જવાચતા, અને અ એ કે, મુરાલમાનોને અને તેમણે હિંદી ગાળી તયા ગુજરાતીની ભૂતકાળમાં કરેલી સેવાને નાલેખા છે. અને આ તિમાં અમારા સહકાર માગવા એ તે આત્મધાત કરવામાં અને જાતે જ મદદ દઈએ એવી માગણી કર્યા બરાબર ન થયું? હિંદી-ઉર્દૂના આ પ્રશ્ન કામી થઈ પડે એની બરાબર ભીતિ રહેલી છે એ. શ્રી. પુરુષોત્તમદાસ ટંડને આ મતના પહેલા અઠવાડિયામાં બનારસમાં હિંદી સગ્રહાલય ખેલવાને પ્રસગે આપેલા બ્યાખ્યાન પથી સાફ જણાય છે. એમગે કહ્યું કે, એશિયાની વધારેમાં વધારે જનસખ્યામાં ખેલાતી ભાષાએમાં ચાની પછી હિંદીને નખર આવે છે. બીજા શબ્દોમાં અને અર્થ એ થી કે, આપણા એકભાષાને પ્રશ્ન સિદ્ધ થઈ સૂકો છે; હિંદી એકબખા થવાની છે, કેમ કે મોટા ભાગની ડેરી જનતા એ આલે છે; ‘હિંદુસ્તાની ’ના પક્ષકારા મુખ્યાખળમાં પાછા હઠાવી શકાય, એટલે એમનું કાંઈ લેખુ રહી ન શકે, પરંતુ એકમેકનાં માથાં ભગવાં એ જેમ ઉકેલના ઉપાય નથી, એમ જ માથાં ગણવાનું પણ છે. શ્રી ઢંડનના કહેવાને સાથે અન્ય ગમે તે હશે; પરંતુ મન લાગે છે કે, કામાં ચુકાદા જેવા બીજી ખદીજ લાવવાની ભૂમિકા તૈયાર થઈ રહી છે.