પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બે ખેલ ભાઈ જીવણુજીએ રાષ્ટ્રભાષા ઉપરનાં મારાં લખાણું। તે ભાષણાના સરગ્રહુ ખરાખર વખતે પ્રગટ કર્યો છે. ખયા લેખા તા નથી વાંચી ગયા, પણ પહેલાં વીસેક પાનાં વાંચી શક્યો, મારું પહેલું ભાષણ *સન ૧૯૧૭માં થયું ત્યાંથી ઉત્તરાત્તર મે' જે વિચારા દર્શાવ્યા છે તે જ આપે છે. માત્ર આજે વિચારી ઢ થયા છે ને તેઓએ વધારે સ્પષ્ટ સ્વરૂપ લીધું છે. હિંદી, ઉર્દૂને મેં સાથે જાણ્યાં છે. હિંદુસ્તાની શબ્દના પ્રયાગ પણ છૂટથી કર્યો છે. ઇદારના હિંદી સાહિત્ય સમેલનમાં જે મેં ૧૯૧૮ની સાલમાં કહ્યું હતું, તે જ આજે કરી રહ્યો છું.”

  • ઈ. સ. ૧૯૧૭માં બચ મુકામે મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના

પ્રમુખપદેથી આપેલા ભાષણમાં ગાંધીજીએ ‘હિંદી’ ભાષાની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે. ( આ યા. ૩) તે ઉપરથી સ્પષ્ટ થરો કે, તેમણે ‘ હિંદી શબ્દ આજના ‘ હૈ'દુસ્તાની’ શબ્દના પર્યાયવાચક શબ્દ તરીકે વાપર્યા છેઃ-~-~~ ‘‘હિંદી ભાષા હું એને કહું છું કે જે ઉત્તરમાં હિંદુ તથા મુસલમાન એલે છે ને દેવનાગરી અથવા ઉર્દૂ લિપિમાં લખે છે.. “ એવી દલીલ થતી જોવામાં આવે છે કે હિંદી અને ઉર્દૂ એ નાખ ભાષા છે. આ દલીલ વાસ્તવિક નથી. ઉત્તર વિભાગમાં મુસલમાન અને હિંદુ બન્ને એક જ ભાષા ખાલે છે. એક શિક્ષિત વર્ગ પાડો છે. . . . ઉત્તર વિભાગમાં જનસમાજ ખેલે છે તેને કહે કે હિંદી અને એક જ છે. ક લિપિમાં લખે તા તેને ઉર્દૂ નામે આળખે; તે જ વાક્યો નાગરીમાં લખા તે હિંદી હેવાશે. હવે રહ્યો લપિનો અધા. હાલ તરત મુસલમાન કરા જરૂર ઉ લિપિમાં લખશે; હિંદુ ધણે ભાગે દેવનાગરીમાં લખશે. . . . વટે જ્યારે હિંદુ-મુસલમાન વચ્ચે જરા પણ શકાની નજર નહિ રહે, જ્યારે અવિશ્વાસનાં બધાં કારણા દૂર થયાં હરો, ત્યારે જે લિપિમાં તેર રહેશે, તે લિપિ વધારે ભાગે લખારો, ને તે રાષ્ટ્રીય લિપિ ધશે.’ × ઇદાર સંમેલનના વ્યાખ્યાનમાંથી તે ભાગ નીચે ઉતાર્યા છે (જીએ પા. ૬ ) “હુદી ભાષા તે ભાષા છે કે જે ઉત્તરમાં હિંદુ અને મુસલમાન મેલે છે અને જે નાગરી કે ફારસી લિપિમાં લખાય છે. આ હિંદી સાવ સ’સ્કૃતમય