વધુ જાળાં પ જ નહિ, પખુ ૩ રાડ હિદુ અને છ કરોડ મુસલમાનની બેલી સમજવા ને તેમની સાથે સસગ'માં આવવાને હિંદી હિંદુસ્તાની શીખવી અને વધારામાં ઉર્દૂ લિપિ પણ શીખવી! આ હસવા જેવી વાત નથી લાગતી? આ ભારેમાં ભારે જીલમ નથી? આ નીતિનું સીધું પરિણામ એ જ આવવાનું કે, મને લિપિમાં લખાતી હિંદી સિવાયની બધી ભાષાઓ નાબૂદ થવાની, કેમ કે બધી .ભાષાએ દેવનાગરી લિપિમાં લખાતી થશે, ખધા હિંદી શીખી જશે, અને પ્રાંતિક માતૃભાષાના બધા મહત્ત્વના ગ્રંથાના હિં'દીમાં અનુવાદ થશે. આ પરિણામ આપણી સની જન્મભૂમિ ભારતવ ને માટે હિતકારક થશે કે કેમ એને! આપ ક્ષણભર વિચાર કરો એમ હું ઇચ્છું છું. આપ અનેક લિપિના સહાર કરવા માગે તે પહેલાં એક જ ભાષા માટે લખાતી એ લિપિ - દેવનાગરી અને ઉર્દૂ માંથી એક ઉડાવી દેવાનો પ્રયત્ન આપે ન કરવા ોઈએ ? એક જ ભાષા ખેલનારા મુસલમાન અને હિંદુ જુદી જુદી લિપિ સા સારુ વાપરે ? ” કર્ણાટકનાં ૩ કરોડ ૧૦ લાખ પુરુષોને સૌને મેં હિંદી હિંદુસ્તાની શીખવાનું કહ્યું હેય એવું મારી જાણમાં નથી. જેઓ કદી પણુ ઉત્તર ભારતના લકાના સસમાં આવે છે તે બધા હિંદી હિંદુસ્તાની શીખે તો મને ઘણો જ સત્તાષ થઈ જાય. પણ ત્યાં પ્રાંતભાષા હિંદી નથી એવા પ્રાંતનાં બધાં માણસે હિંદી શીખે તો, આ પત્રલેખક ઇચ્છે છે તેમ, હું દુ:ખી ન થાઉં, એટલું જ નહિ પણ એ વસ્તુને વધાવી લઉં. દરેક પ્રાંત પોતાની ભાષા જાણવા ઉપરાંત અખિલ ભારતની ભાષા જાણે --~ આખુ ભારતવર્ષ એક અખિલ ભારતીય ભાષા જાણે, એ ઋષ્ટ કે સ્વાભાવિક શા માટે નથી? એવું જ્ઞાન કેવળ ખાબા જેટલા સુશિક્ષિત લોકાને જ શા માટે મળે તે વિશાળ જનસમૂહને કેમ ન મળે ૩૦ કરોડ ઉપરાંતનું આખું રાષ્ટ્ર એ ભાષા જાણે તો એ સંસ્કારિતાની અહુ ઊંચી કાઢેિ ગણાય એમાં શક નથી. એમ બનવું ઘણું અસભવિત છે એ દુર્ભાગ્યે બહુ સાચી વાત છે. પણ સૌથી મોટી દુર્ભાગ્યની વાત તો એ બને કે, કાઈ પ્રાંત, આ પત્રલેખકની ફરિયાદ પ્રમાણે, તામિલનાડમાં આજે ચાલી રહ્યું છે તેમ, પોતાની ભાષાની ઉપેક્ષા કરીને બીજી ભાષાને અપનાવે. તામિલનાડના મારા અનેક પ્રવાસ પરથી આ પત્રલેખકના જેવા જ મારો પણ પાકા અભિપ્રાય બંધાયે - છે. પણ હવે થાડા વખતથી એ પ્રાંતમાં સ્થિતિ સુધરતી દેખાય છે. અને દરેક પ્રાંતમાં સુશિક્ષિત લા જનસમૂહની સાથે સંસર્ગીમાં આવવાના પ્રસંગ શોધવાની જરૂર જેમ જેમ વધારે સમજશે તેમ તેમ, ખની શકે ત્યાં ખધે,