રાજકીય સંસ્થા નથી પ્રત્યે અને એટલાં વધારે આદર અને સદ્ધિષ્ણુતા બતાવે એમાં ડહાપણ છે ને એ જરૂરતુ પણુ છે. એટલે દેવનાગરી કે ઉર્દૂ લિપિ વચ્ચે વિકલ્પ રાખેલ છે. સદ્ભાગ્યે પ્રાંત પ્રાંત વચ્ચે ઘર્ષણ નથી. એટલે આ સુધારા, જેનાથી પ્રાંત વચ્ચે અનેક રીતે સ્નેહસબધ વધવાના છે, તે ષ્ટ છે, અને એ પણ યાદ રાખવું જોઈએ કે, આપણી પ્રજાને હુ મોટા ભાગ છેક જ નિરક્ષર છે. એના પર, માત્ર ખાટી ભાવના કે વિચારની મંદતાને કારણે, જુદી જુદી લિપિ શીખવાનો ખાજો નાંખવા એ આપધાત કરવા બરાબર છે. ૦ , ૬-૮-૧૯૭૬ ૨૩. રાજકીય સંસ્થા નથી હિંદી પ્રેમીને ખબર હશે જ કે, હિંદી સાહિત્ય સંમેલનનું આવતા વરસનું અધિવેશન સિમલામાં થવાનું છે. એક સજ્જન સિમલામાં કામ કરે છે તે લખે છે કે, આ સમેલન રાજકીય સંસ્થા છે તે એનું વલણ મુસલમાનનું વિધી છે. એવા સશય સિમલામાં કેટલાક લેને છે, હું એ વાર એનો પ્રમુખ થયે! છું એટલે બેધડકપણે કહી શકું છું કે, આ સંસ્થાને રાજ્યપ્રકરણ નેડે કશી જ લેવાદેવા નથી. રાજા મહારાજા તરફથી એ સંસ્થાને આશ્રય મળેલો છે. તેમાં તદ્રુપ બનીને કામ કરનાર કેટલાયે માણસો એવા છે જે મહાસભાવાદી નથી. રાજા મહારાજા ઘણી વાર એનાં અધિવેશનમાં હાજરી આપે છે. વડોદરાના ના. મહારાજા એક વરસે તેના પ્રમુખ થયેલા. હું જાણું છું કે, એ સંસ્થામાં મુસલમાનોને વિરેધ કરવાની વૃત્તિ બિલકુલ નથી. એવી વૃત્તિ જા પણ હોવાની શંકા મને આવી હત હું એના પ્રમુખ ન થયો હોત. મુસ્લિમવિરાધીના અર્થવિધી એવા નહી કરવામાં આવ હાય, એવી આશા હું રાખું છું. ઘણા લોકો વિધી અને મુસ્લિમવિરોધી એ બે શબ્દો એક જ અર્થના હોય એવી રીતે વાપરે છે. પણ એ વહેમ છે. પંજાબ, દિલ્હી અને કાશ્મીરમાં ઘણા હિંદુ મુસલમાન બંનેની ભાષા ઉર્દૂ છે. જે ભાષા ઉત્તર હિંદુસ્તાનના હિંદુ અને મુસલમાન ખેલે છે અને દેવનાગરી કે ઉર્દૂ લિપિમાં લખે છે તે ભાષા હિંદી, એવી એની વ્યાખ્યા ૧૯૩૫માં Uારમાં મળેલી,હિંદી સાહિત્ય સમેલનની ખેડૂકમાં કરવામાં આવી છે, એ સૂચક