પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
હિંદી વિ. ઉર્દૂ

હિંદી વિ ઉર્દૂ હિંદુઓના વિચાર સમજવા માગતા હશે તે દેવનાગરી લિપિમાં લખેલી હિંદી શીખશે. ૬. આખરે જ્યારે આપણાં હૃધ્ય એક થશે, સૌ પોતપોતાના પ્રાંતાને ખલે સમસ્ત ભારતવર્ષીને પોતાના દેશ ગણી તેને વિષે અભિમાન ધરાવશે, અને જેવી રીતે આપણે એક જ વૃક્ષનાં ફળને જુદાં જુદાં છતાં એક ગણીને સ્થાથી ખાઈ એ છીએ તેમ, સર્વ ધર્મ એક જ મૂળમાંથી ઉદ્ભવેલા છે એવું સમજી ને આચરશે, ત્યારે આપણે પ્રાંતિક ઉપયોગને માટે પ્રાંતભાષાઓને કાયમ રાખીને, આખા રાષ્ટ્રને માટે એક લિપિમાં લખાતી એક રાષ્ટ્રભાષા વાપરતા થઈશું. ૭, કાઈ પણ પ્રાંત કે જિલ્લા કે કામ પર હિંદીની કાઈ પણ એક લિપિ કે એક પ્રકાર પરાણે લાવાને પ્રયત્ન કરવાથી દેશનું હિત બગડે એમ છે. ૮. રાષ્ટ્રભાષાના પ્રશ્ન ધાર્મિક મતભેદેથી અલગ રીતે વિચારવે જોઈ એ. ૯. રામન લિપિ હિંદુસ્તાનની રાષ્ટ્રલિપિ ન થઈ શકે, ન થવી જોઈએ. હરીફાઈ કેવળ ફારસી અને દેવનાગરીની વચ્ચે જ હોઈ શકે. દેવનાગરીમાં જે સ્વભાસિદ્ધ ગુણુ છે તેના વિચાર કારે મૂકીએ તાપણુ, એ હિંદુસ્તાનની રાષ્ટ્રલિપિ થવી ઘટે છે, ક્રમ કે ધણીખરી પ્રતિક લિપિ દેવનાગરીમાંથી ઉદ્ભવી છે તે તેથી એમને માટે એ જ લિપિ શીખવામાં સૌથી વધારે સુગમ છે. છતાં એ પિ મુસલમાને પાસે, એટલું જ નહીં પણ એલિપિ ન જાણનાર બીજા સૌની પાસે, પરાણે સ્વીકારાવવાને પ્રયત્ન ન જ થવા જોઈ એ. ૧૦. ઉર્દૂને હિંદીથી નાખી ગણીએ તે મે ઉર્દૂની તે આ ઈંદોરમાં હિંદી સાહિત્ય સમેલને મારા કહેવાથી ૧લી વ્યાખ્યા સ્વીકારી, અને નાગપુરમાં ભારતીય સાહિત્ય પરિષદે મારા કહેવાથી એ વ્યાખ્યા કબૂલ રાખી, અને આંતરપ્રાંતીય વ્યવહારની સસામાન્ય ભાષાને ‘હિંદી-હિંદુસ્તાની’ એ નામ આપ્યું; અને એમ કરીને રાષ્ટ્રભાષાને સમૃદ્ધ કરવાના અને એ ભાષામાં સર્વ પ્રાંતના ઉત્તમાત્તમ વિચારાને ઉતારવાના પ્રયત્નમાં હિંદુ તેમ જ મુસલમાન અને ભાગ લઈ શકે એને માટે પૂરેપૂર અવકાશ આપ્યા છે. સેવા કરેલી છે. લમમાં આપેલી હું ', ૪-૭-'કા9