પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદુસ્તાની એટલે ઉર્દૂ નહિ પણ હિંદીનું રૂડુ ઉત્તરના હિંદી સમજી શકે તેવું સમિશ્રણને નાગરી અથવા ઉર્દૂમાં લખાયેલું રૂપ. આ પૂરી રાષ્ટ્રભાષા, ખાદી અધૂરી. પૂરી રાષ્ટ્રભાષા શીખનારે આજ તા અને લિપિ શીખવી જોઈએ ને અને રૂપ જાણવાં જોઈએ. શષ્ટ્રપ્રેમ આ નિશ્ચયપૂર્વક માગે છે, જે આ જાણશે તે કમાશે, નહીં જાણે તે ખાશે, સાહનદાસ કરમચંદ ગાંધી મહાબળેશ્વર ૧-૫-૪૫ નથી, તેમ સાવ ફારસી શબ્દોથી ભરપૂર નથી. . . . એ જ ભાષા શ્રેષ્ઠ કહેવાય કે જે જનસમૂહ સહેલાઈથી સમજી શકે ગામડિયાએની બેલી બધા સમજે છે. ભાષાનું મૂળ કરેારા મનુષ્યરૂપી હિમાલયમાંથી મળશે, અને તેમાં જ રહેરૉ. હિમાલયમાંથી નીકળતી ગંગા અને ત કાળ સુધી વહ્યા કરશે, તેમ ગાડિયાની હિંદીનું ગૌરવ રહેશે; અને જેમ નાના પહાડામાંથી નીકળતાં ઝરણાં સુકાઈ જાય છે, તેમ જ સ`કૃતમય અને ફારસીમય હિંદીની દશા થશે.

'હિંદુ-સલમાન વચ્ચે જે ભેદ્ર કરવામાં આવે છે. તે કૃત્રિમ છે. તેવી જ કૃત્રિમતા હિન્દી અને ઉર્દૂ ભાષાના ભેમાં રહેલી છે. હિંદુઓની ખાલીમાંથી ફારસી શબ્દાને સર્વથા ત્યાગ કરવા અથવા મુસલમાનેની એલીમાંથી સસ્કૃત શબ્દોના સથા ત્યાગ કરવા આવશ્યક નથી. એને સ્વાભાવિક સ‘ગમ ગ`ગા ચમુનાના સોંગમ જેજે શાભાયમાન અને અચળ રહેશે. ઉમેદ રાખું છું કે, આપણે હિંદી-કુના ઝઘડામાં પડી આપણું ખળ ક્ષણ નહિ કરીએ. - લિપિ ખખત કંઈક તકલીફ જણાય છે. મુસલમાન ભાઈ લિપિમાં જ લખશે, અને હિંદુ ધણુંખરું નાગરી લિપિમાં લખશે. રાષ્ટ્રમાં બન્નેને સ્થાન મળવું જોઈએ. અમલદારને બન્ને લિપિનું જ્ઞાન અવશ્ય હેલું એઈએ. એમાં કઠિનતા નથી. છેવટે જે લિપિમાં ઝાઝી સફ્ળતા હશે તેના વિજય થશે. ભારતવર્ષમાં પરસ્પર વ્યવહાર ચલાવવા વાસ્તે એક ભાષા હાવી જોઈએ એ વિષે સરેંડ નથી.” અરબી મળી ૨૧-૧-૧૯૨૦ના ચૉંગ ઇન્ડિયા’માં ‘અપીલ ટ્રુ મદ્રાસ' એ લેખમાં ગાંધીજીએ નીચે પ્રમાણે રાષ્ટ્રીય ભાષાની વ્યાખ્યા (જીએ પા. ૯) આપી હતી :-~ રાષ્ટ્રીય કામકાજ ચલાવવા માટે અથવા વિચારવિનિમય માટે હિંદુ સ્તાનીને અડીને બીજી એક ભાષા ભાગ્યે જ રાષ્ટ્રીય માધ્યમ બની શકે એમ છે. (હિંદુસ્તાની એટલે હિન્દી અને ઉર્દૂ મળીને નીપજતા સ્વરૂપવાળી ભાષા). ”