પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર

( શ્રી, જવાહરલાલ નેહરુએ આ વિષય પર અંગ્રેજીમાં એક સરસ પત્રિકા લખેલી છે તેમાં કરેલી નીચેની સૂચનાઓ અહીં ઉતારું છું. મોચ્n{f] દ. આપણું નહેર કામકાજ પ્રાંતભાષામાં ચાલવું જોઈએ અને કેળવણી પણ એ જ ભાષામાં અપાવી જોઈએ. એ પ્રદેશમાં એ ભાષા પ્રધાન ભાષા રહેવી જોઈ એ. આ કામને સારુ નીચેની હિંદી ભાષાના સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવે; હિંદુસ્તાની (હિંદી તેમ જ ઉર્દૂ), ખ`ગાળી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાળમ, ઊર્ડિયા, આસામી, સિધી, અને કેટલેક અંશે પુસ્તુ તથા પંજાબી, ૨. હિંદુસ્તાની ખેલનારા પ્રદેશમાં હિંદી તેમજ તેમની લિપિ સાથે ) અનેના સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવે. જાહેરનામાં અને લિપિમાં નીકળવાં જોઈ એ. અદાલત કે સરકારી કચેરીને કાગળ લખતાં માણસ બેમાંથી ગમે તે લિપિ વાપરી શકે; અને ખીજી લિપિમાં લખેલી નકલ પહોંચાડવાના હુકમ ન થવી જોઈએ. ૭. હિંદુસ્તાની ખેલનારા પ્રદેશમાં સરકારી કેળવણીનું વાહન હિંદુસ્તાની હોઈ, અને લિપિ સ્વીકારારો ને વાપરી શકાશે. દરેક વિદ્યાર્થી કે તેનાં માબાપ લિપિની પસંદગી કરશે. વિદ્યાર્થીઓને અને લિપિ શીખવાની ફજ નહિં પાડવામાં આવે, પણ હાઈસ્કૂલમાં એમને એ શીખવાનું ઉત્તેજન આપી શકાય. ૪. હિંદુસ્તાની ( ખ’ને લિપિમાં લખેલી) ને આખલ ભારતની રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવામાં આવરો એટલે આખા હિંદુસ્તાનમાં કોઈ પણ માણસને કાર્ય અદાલત કે સરકારી કચેરીને હિંદુસ્તાની (એમાંથી ગમે તે લિપિમાં લખેલી ) માં કાગળ લખવાની છૂટ રહેશે ને તેને અની ખાજી લિપિ કે ભાષામાં લખેલી નકલ આપવાની જરૂર નહિ જ પાડવામાં આવે, ૫. દેવનાગરી, બ’ગાળી, ગુજરાતી અને મરાઠી લિપિઓનું એકીકરણ કરવાને, અને છાપવામાં, ટાઈપ કરવામાં ન આધુનિક ચાંત્રિક સાધનામાં ામ લાગે એવી સંયુક્ત લિપિ પેડ્ડા કરવાને પ્રયત્ન થવા જોઈ એ. ૬. સિધી લિપિને ઉર્દૂ લિપિમાં ભેળવી દેવી જોઈએ, અને ઉર્દૂ લિપિને ખની શકે એટલી છાપવા, ટાઈપ કરવા વગેરેમાં કામ લાગે એવી રીતે, સાદી મનાવવી જોઈ એ. ૭. દક્ષિણ ભારતની લિપિને દેવનાગરીને મળતી અનાવવાની શકયતા કેટલી છે એ વિચાર કરવા ોઈએ. અને એ શક્ય ન લાગે તે પછી દક્ષિણ ભારતની ભાષાએ - તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાળખ ને માટે એક સમાન લિપિ ચાજવાના પ્રયત્ન કરવા જોઈએ. ૮. રામન લિપિમાં અનેક લાભ હેાવા છતાં, એછામાં ઓછું અત્યારે તે, આપણી ભાષાને માટે એ લિપિના વિચાર આપણાથી થઈ શકે એમ નથી. એટલે આપણી ‘હિંદી-’ એ મથાળે આ સૂચના ‘હું ' માં પ્રસિદ્ધ થઈ હતી.