રાહ્મયા વિષે વિચાર આવે એટલી વિવિધતાવાળા હતા. વડાદરા રાજ્યની નોકરીમાં મેળવેલું એમનું ગુજરાતીનું જ્ઞાન એમને બહુ કામ આવતું, મહાસભાથી સ્વતંત્ર રીતે પણ હિંદી અને ઉર્દૂ ભાષાઓના વિકાસ થા તો ચાલુ રહેશે જ, હિંદી માટે ભાગે હિંદુ વાપરશે, અને મુસલમાન. વસ્તુતઃ વિદ્રાન કહી શકાય એટલે શ્મશે હિંદી તણુનારા મુસલમાના પ્રમાણમાં બહુ જ ઓછા છે, જોકે હિંદી-ભાષી પ્રદેશમાં જન્મેલા મુસલમાનોની માતૃભાષા ઉર્દૂ હશે એમ હું માનું છું. હજારો હિંદુ એવા છે જેમની માતૃભાષા ઉર્દૂ છે અને સેકડી એવા છે જેમને ઉર્દૂ વિદ્વાન કહેવા એ અનુચિત ન ગણાય, પંડિત મેતીલાલજી એમાંના એક હતા. ડૉ. તેજ બહાદુર સપ્રુ ભીન્ન એક એવા છે. આવાં અનેક ઉદાત્તરા સહેરે આપી શકાય એવાં છે. એટલે આ બહેનોની વચ્ચે કશા ફલવ કે ગદી હરીફાઈ હોવાનું કહ્યું કારણ નથી. શુદ્ધ હરીફાઈ હંમેશાં હોવી જોઈએ. મારી પાસે આવેલી હકીકતો પરથી જણાય છે કે, મૌલવી સાહેબ અબદુલ હક જેવા સમર્થ વિદ્વાનની દેખરેખ નીચે ઉસ્માનિયા યુનિવર્સિટી ઉર્દૂની ભારે સેવા કરી રહી છે. યુનિવર્સિટીએ માટે ઉર્દૂ શબ્દકોશ બનાવ્યો છે, વિજ્ઞાનનાં પુસ્તક માં તૈયાર થયાં છે. તે થાય છે, અને એ નિર્વાસટીમાં શિક્ષણ પ્રમાણિકપણે ઉર્દૂ મારફતે અપાય છે. એટલે એ ભાષાના વિકાસ થયા વિના રહેવાના નથી. અને જો આજે અદ્ધિવાળી ગને લીધે સ હિંદીભાષી હિંદુ ત્યાં ખાલી રહેલા સાહિત્યના લાભ ન ઉઠ્ઠાવે, તે એમાં વાંક એમના છે. પણ એ સૂગ નાબૂદ થયે જ છૂટકે છે. ક્રમ કે આ ક્રમે વચ્ચેના અત્યારો કુસંપ એ રેગમાત્રની પેઠે થોડા વખત જ ચાલવાના છે. ભલું કે ભૂરું, પણ એ કામેાની જડ હિંદુસ્તાનમાં ઊંડી ટાયેલી છે. તેઓ પડાથી છે, એક જ ભૂમિનાં સતાન છે. તે જેમ અહીંયાં જન્મી છે તેમ અહીંયાં જ મરવાને નિર્માયેલી છે. તે સ્વેચ્છાએ એકતા ન સાથે તા કુદરત તેમને શાંતિમાં રહેવાની કરજ પાડશે. અને જેવું હિંદુઓને વિષે તેવું જ મુસલમાનોને વિષે. મુસલમાનો જો હિંદી સાહિત્ય સંમેલન અને નાગરી પ્રચારિણી સભાના વિવિધ પરિશ્રમના ફળતા લાભ ન ઉઠ્ઠાવે તે ખોટ તેમને જરો, જે ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુ અને મુસલમાન ખાલે છે, અને જે કે દેવનાગરી લિપિમાં લખાય છે તે ભાષા હિંદી, એવી વ્યાખ્યા સ્વીકારવામાં હિંદી સાહિત્ય સંમેલને એને માટે મેટું એવું જે પગલું લીધું છે, તેની મુસલમાનાએ ગવ અને દુષથી