પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૨૯. હિંદુસ્તાનીના શબ્દકાશ સવાલ : તમે હિંદુસ્તાનીના શે અ કર છે? શું તમે હિંદી - ઉર્દૂ મેઉના એક સામાન્ય શબ્દકાશ પસંદ કરે છે? જવાબ : હું તો તમારાથી આગળ વધી ગયો છું. મને ખબર છે કે, મૌલવી અબદુલ હક સાહેબે એક શબ્દકાશ તૈયાર કર્યો છે જેમાં કાશીવાળા હિંદી શબ્દકોશમાંના તમામ શબ્દો તથા ઉસ્માનિયા શબ્દકાશમાંના તમામ હિંદી શબ્દો લીધા છે. મૌલવી સાહેબના આ શબ્દકોશને મજબૂર કરવા કૉંગ્રેસને મેં ખાસ ભલામણુ કરી છે, અને નવા શબ્દોને સારુ મૌલાના અબુલ કલામ આઝાદ તથા રાજેન્દ્રબાબુની સમિતિ સૂચવી છે. હુ ખં, ૨૯-૧-૧૯ ૩૦, રાષ્ટ્રભાષાના પ્રચારકોને (તા. ૨૪---૯-૧૯૩૯ ને રાજ રાષ્ટ્રભાષાપ્રચારની વર્ષો સમિતિ તરફથી ચાલતા અધ્યાપનમદિરના વિદ્યાથી એને આપેલું વ્યાખ્યાન • ‘ સબકી બેલી ’ માસિક, અ’ક ૧, પુ ૧, પા. ૨ ઉપરથી નીચે ઉતર્યુ છે. ] હજી રાષ્ટ્રભાષા બની નથી; હજી તે એને જન્મ જ થયા છે, હજી હિંદીમાં પૂરતા એવા ગ્રંથ નથી મળતા કે જે વડે વિજ્ઞાન વગેરે જેવા વિષયે ભણાવાતા હોય. હા, બંગાળી ઉર્દૂમાં એવા કેટલાક ગ્રંથા તૈયાર થયા છે, પરંતુ બંગાળીથી વધારે આબાદી ઉર્દૂએ કરી છે. ઉસ્માનિયા યુનિવર્સિટીએ સૌથી વધારે કામ કર્યું છે. એણે આ કામમાં લાખા રૂપિયા પણ ખર્ચ્યા છે, અને ત્યાં વિજ્ઞાન જેવા અધરા વિષયે ઊંચામાં ઊંંચી શ્રેણીઓમાં ઉર્દૂ મારફત શીખવાય છે. હિંદીમાં છ એવું થયું નથી. . મહામના માલવીયજીએ હિંદુ વિશ્વવિદ્યાલય સ્થાપી અહુ મેટું કામ કર્યું છે. એવું કામ મારા જોવામાં કયાંય નથી આવ્યું, ખીન્ન દેશમાં પણ એવું કામ નથી થયું. સાચે જ માલવીયજી તો ભારતભૂષણ છે, એમાં કશા સદેહ નથી, પણ એ વાતનું દુ:ખ છે કે, એમના હિંદુ વિશ્વવિદ્યાલયમાં પણ વિજ્ઞાન જેવા કાણુ વિષા હિંદી ભાષા મારફત ન ભણાવાતાં અંગ્રેજી મારફતે જ ભાવાય છે. આ ખાટને દૂર કરવી જોઈશે, એ જ તમારું બધાનું મિશન

જવાબદારી છે.