પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
રાષ્ટ્રભાષાના પ્રચારકોને

રાષ્ટ્રભાષાના પ્રચારકાને રાષ્ટ્રભાષાના પ્રચારકાના હિંદી અને ઉર્દૂ એ બેઉ ઉપર- પૂરા કાબૂ હોવા જોઈએ. જ્યાં સુધી એવું નહિ થાય ત્યાં સુધી તમે સાચા પ્રચારક નથી થઈ શકતા. માલવીયજી મહારાજને જુએ; ડૉ. ભગવાનદાસને જીએ. તે જો મુસલમાન ભાઈઓની સભામાં જાય છે, તો બિલકુલ ` જબાનમાં વાત કરે છે. મુસલમાન કદી એમને પરાયા નથી સમજતા. એ રીતે, ભાષામાં તે મુસલમાન જ શુાય છે. માલવીયજી અંગાળીઓ જોડે અંગાળીમાં જ વાતચીત કરે છે; હિંદી ખાલનાર ખેડે સુંદર હિંદીમાં. ( અહીં વચમાં એક પ્રશ્ન કર્યાં – માલવીયજી અને ભગવાનદાસજી તે અપવાદ છે !) તમારું આ ખ્યાલ ખાય છે. તમારે પણ એમની પેઠે અપવાદરૂપ બનવાનું છે, જ્યાં સુધી તમે એવા અપવાદરૂપ નહીં બને, ત્યાં સુધી તમે અસલ રાષ્ટ્રભાષાપ્રચારક નથી થઈ શકતા. હા, પૈસા કમાવાના હેતુથી તમે ૨૫-~૩૦ રૂપિયા તો કમાતા રહી શકે છે. પણ એનાથી તમારા દેશને કરી લાબ નથી મળી શકવાના, તો પછી તમને તે શા જ કાયદો થયા ? પશુ પણ ચારો ચરીતે પોતાના નિર્વાદ કરી લે છે. જ્યાં સુધી તમે હિંદી ઉર્દૂ બેઉમાં પૂરતા વિદ્વાન ડુિં બની જાઓ, ત્યાં સુધી રાષ્ટ્રભાષાની સાચી સેવા નહિ કરી શકેા. રાષ્ટ્રભાષાપ્રચારકાએ તે કરીક વિદ્વાન બનવાનું છે. આ કલાને હાંસલ કર્યાં વિના સાચા પ્રચારક દુર્રાગજ નહિ થઈ શકે. તમે પૂછી શકે છે કે, જો બંગાળી અને ઉર્દૂમાં સારું સાહિત્ય મેજૂદ છે તે તેને જ રાષ્ટ્રભાષા ક્રમ ન માનવી ? હા, એ કહેવું ફીક છે. પણ હું જોઉં છું કે, હિંદી-ઉર્દૂના મિશ્રણ સિવાય એવી કાઈ બીજી ભાષા નથી કે જે રાષ્ટ્રભાષા બની શકે. હિંદી-ઉર્દૂ મિશ્રણ બહુ સહેલી ભાષા છે. ધીરે ધીરે એ મિશ્રણુમાં ઊંચું સાહિત્ય પણ, તમારી મહેનતથી, તૈયાર થઈ શકે છે. આ આશા છે જ અને તેથી જ મેં હિંદી-ઉના સહેલા મિશ્રભુને પર જોર દીધું છે. આમજનતાની ભાષા મા જ થઈ કરી છે, એને ખેલનારની સંખ્યા સૌથી અધ્યાપનદિરમાં આવ્યા છે. તેમણે કહ્યુ મહેનત કરી અને ભાષાઓ શીખી લેવી જોઈએ અને કાકાસાહેબને કાંઈક આરામ લેવાની અનુકૂળતા કરી આપવી જોઈ એ રાષ્ટ્રભાષા બનાવવા શકે છે. તેથી જ તેને પસંદ મોટી છે. તમે જે