૩૧. રોમન લિપિ વિ. દેવનાગરી મારા જાણવામાં આવ્યું છે કે, આસામમાં કેટલીક જાતિને દેવનાગરીને બદલે રામન લિપિમાં વાંચતાં લખતાં શીખવવાની શરૂઆત થઈ છે. મેં મારી અભિપ્રાય દર્શાવ્યા જ છે કે, હિંદુસ્તાનમાં સમાન્ય થઈ શકે એવી કાઈ એક લિપિ હોય તો તે ચાલુ દેવનાગરી જ છે. પછી ભલે તેમાં સુધારા કરવામાં આવે. શુદ્ધ શાય કે રાષ્ટ્રીય મુદ્દા પર દેવનાગરીની શ્રેષ્ઠતા મુસલમાન ભાઈ એ સ્વેચ્છાએ ન સ્વીકારે ત્યાં સુધી ઉ અથવા ફારસી લિપિ પણ ચાલુ જ રહેશે. ઉપલી ચર્ચા માટે એ વાત અપ્રસ્તુત છે. આ લિપિઓની જોડે રામન લિપિના મેળ ખાય એમ નથી. રામન લિપિના હિમાયતી તો ઉપલી બંને લિપિ રદ કરવાના મત આપરો, પશુ વિજ્ઞાન તેમ જ ભાવના એણે દૃષ્ટિએ રામન લિપિ નહિ ચાલી શકે. રામન લિપિના મુખ્ય લાભ એટલે જ છે કે, છાપવામાં તથા ટાઈપ કરવામાં એ લિપિ સગવડવાળી છે. પણ કરાડા માણસને એ શીખતાં જે મહેનત પડે એ જોતાં એ લાભની આપણને કશી કિંમત નથી. કરીડાને તો દેવનાગરીમાં કે પોતપોતાના પ્રાંતની લિપિમાં લખેલું પોતાને ત્યાંનું સાહિત્ય વાંચવાનું હોય, એટલે તેમને શમન લિપિ જરાયે મદદરૂપ ન થાય. કરોડે હિંદુ અને મુસલમાનો માટે પણ દેવનાગરી શીખવી સહેલી છે, કેમ ક ઘણીખરી પ્રાંતિક લિપિ દેવનાગરીમાંથી જ ઊતરી આવી છે. મે' આમાં મુસલમાનોને સમાવેશ જાણી જોઈને કર્યો છે. દાખલા તરીકે, ખંગાળના મુસલમાનાની માતૃભાષા બંગાળી છે. જેમ તામિલનાડના મુસલમાનની તામિલ છે. ઉર્દૂના પ્રચારની હાલની હિલચાલનું સ્વાભાવિક પરિણામ એ આવશે કે, હિંદભરના મુસલમાન પોતપોતાની પ્રાંતિક માતૃભાષા ઉપરાંત પણ શીખશે. કાઈ પણ સોગામાં કુરાનેશરીફ્ પઢવા તેમને અરબી ! શીખવી જ રહી. પણ કરીડે હિં'દુ મુસલમાનને રામન લિપિનું પ્રયાજન તો અંગ્રેજી શીખવા સિવાય બીજે ક્યાંયે નથી. એ જ પ્રમાણે હિંદુઓને તેમના વથા મૂળ ભાષામાં વાંચવા દેવનાગરી શીખવાની જરૂર પડવાની, અને તેઓ એ શીખે જ છે. આમ દેવનાગરી લિપિને સમાન્ય બનાવવાની પાછળ મજબૂત કારણ છે, શમન લિપિ દાખલ કરીએ તો એ નરી મેળરૂપ જ થાય, અને એ કદી લોકપ્રિય ન બતે. વળી આવાં બહારનાં દબાણો સાચી લાગૃતિ થશે ત્યારે
પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૨
Appearance