પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૨. સતની પુત્રી માટે એક પિ ભારતવર્ષની જે ભાષા જન્મથી કે સ્વેચ્છાસ્વીકારથી સંસ્કૃતની પુત્રી છે, તે બધી એક લિપિમાં લખવાનો પ્રશ્ન પ્રજા આગળ વરસે થયાં પડેલ છે. છતાં આક્રમણુશીલ પ્રાંતીયતાના આ દિવસેામાં એક લિપિની હિમાયત કદાચ અવિનયરૂપ ગણાય. પણ દેશમાં અક્ષરજ્ઞાનપ્રચારની જે ઝુંબેશ ધમધાકાર ચાલી રહી છે તેને ગે એક લિપિના હિમાયતીઓનું કહેવું કાને ધરવાની લોકાને ફરજ પડવી જોઈએ. હું એવા હિમાયતી વરસે થયાં રહ્યો છું. હું દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે હિંદમાં વસતા અમુક ગુજરાતીઓને દેવનાગરી લિપિમાં કાગળ પશુ લખતે, એ મને યાદ છે. એક લિપિતા એવા સ્વીકારથી પ્રાંત પ્રાંત વચ્ચેના વ્યવહારમાં બહુ સુગમતા થશે, અને વિવિધ પ્રાંતિક ભાષાઓ શીખવાનું આજે છે તેના કરતાં મનત ગણું વધારે સહેલું થઈ પડશે. દેશના સુશિક્ષિત લાકા એ ભેગા મળીને વિચાર કરે અને એક લિપિના વાપરન નિશ્ચય કરે, તેા તેને સાર્વત્રિક સ્વીકાર સહેલાઈથી થાય. જે કરાડા માસે નિરક્ષર છે તે તે તેમને કઈ લિપિ શીખવાય છે અને વિષે ઉદાસીન છે. મેં કહ્યું છે એવું સુરિણામ જો આવે તો હિંદુસ્તાનમાં દેવનાગરી ને ઉ એ એ લિપિ જ ચાલે, અને દરેક રાષ્ટ્રવાદી એ એ લિપિ પર કાબૂ મેળવવાની પોતાની ફરજ સમજે, મને હિંદી ભાષા વિષે બહુ અનુરાગ છે. જેટલી લિપિઓ શીખી શકાય તેટલી શીખવાને મેં પ્રયત્ન પણ કર્યાં છે. મારી પાસે માત્ર સમય હોય તો સિત્તેર વરસની ઉંમરે પણ વધારે હિંદી ભાષા સ્કૃતિ મારામાં છે. મારે માટે તે એ વિનેનું સાધન થઈ પડે. પણ આ ભાષા માટે મારા મનમાં આટલા બધા પ્રેમ હાવા છતાં, મારે કબૂલ કરવું જોઈ એ કે, હું બધી લિપિ શીખ્યો નથી. પણ આ સર્વ સહાદર ભાષાઓ જો એક લિપિમાં લખાતી હોય, તો મુખ્ય પ્રાંતભાષાનું કામચલાઉ જ્ઞાન હું બહુ ચેડા વખતમાં મેળવી લઉં. અને પ્રમાણુભદ્દતા કે સુંદરતાની ખાખતમાં દેવનાગરીને શરમાવા જેવું કશું નથી. હું આશા રાખું છું કે, જે જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિમાં શકાયેલા છે, તે મારી સૂચનાના ક્ષશુભર વિચાર કરી જોશે. તેઓ જો દેવનાગરી લિપિને સ્વીકાર કરો, તા ભાવિ પેઢીઓનાં અપાર શીખવાની અક્ષર પરિશ્રમ ને સમય બચાવશે તે તેમના આશીર્વાદ મેળવશે. મેગાંવ, ૩૦૭ ૩૯ g. *, ૬-૮-'૩૯