પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

શાષા વિષે વિચાર રાષ્ટ્રભાષા રહેલી છે. ‘ સિદ્ધાંતપે 'હું એટલા માટે કહું છું કે, મહાસભાવાદીએ પશુ એનો અમલ કર્યો નથી. મે આ ડિકામાં જે ચિતાર દર્યાં છે તે ૧૯૨૦ પહેલાં પ્રવતતી સ્થિત છે. ૧૯૨૦થી જનસમૂહની રાજદ્વારી કેળવણીને માટે હિંદુસ્તાનની ભાષાનું, તેમ જ રાજદ્વારી માનસવાળુ' હિંદ સહેલાઈથી ખેલી શકે અને જુદા જુદા પ્રાંતના મહાસભાવાદીએ વાર્ષિક અધિવેશન વખતે તેમ જ મહાસમિતિની એટકામાં ખેલાય ત્યારે સમજી શકે એવી એક અખિલ ભારતીય રાષ્ટ્રભાષાનું, મહત્ત્વ સ્વીકારવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન થવા માંડ્યો. પણ મને કહેતાં ખેદ થાય છે કે, ધણા મહાસભાવાદીઓએ આ હરાવના અમલ કર્યાં નથી. અને તેથી મહાસભાવાદીએ ગ્રેજીમાં એલવાના અને પોતાને ખાતર બીજાને અંગ્રેજીમાં ખેલવાની ફરજ પાડવાને આગ્રહ રાખે છે એવા, મારા મત પ્રમાણે શરમ ભરેલા, દેખાવ આપણે જોઈએ છીએ. અગ્રેજીએ આપણને જે માહપાશમાં ધૈર્યાં છે તે હજુ તૂટથો નથી. એ મેહુથી ઘેરાયેલા હાઈ આપણે હિંદુસ્તાનની તેના ધ્યેય પ્રત્યેની પ્રગતિ રોકી રહ્યા છીએ. આપણે અંગ્રેજી શીખવામાં જેટલાં વરસ ગાળીએ છીએ એટલા મહિના જો હિંદુસ્તાની શીખવામાં ગાળવાની તકલીફ્ન લઈએ, તો જનસમૂહ વિષેને આપણે પ્રેમ બહુ છીછરો દ્વાવા જોઈ એ. ઉપર મેં કહ્યું તેમાં ( સ્વભાષાના પ્રેમ અંગે કહેવા સારુ ) મારે ભાગ્યે જ કાંઈ ઉમેરવાની જરૂર હોય. જે હિંદુસ્તાનને એકદેશ ગણે છે તેમને માટે આ બે વસ્તુઓ એકબીજા જોડે સાંકળાયેલી છે. બારડાલી, ૧૩-૧૨-૧૯૪૧ ૩૪. પરદેશી ભાષાની ગુલામી { બનારસ હિંદુ વિશ્વવેિદ્યાલય પદવીદાનને પ્રસંગે આપેલા વ્યાખ્યાનમાંથી આ સ્થાને એક પછી એક વક્તા આવતા ગયા અને એકલતા ગયા, તે મને થયું કે કાઈક તો હિંદીમાં ખેલશે, કાફ તા ઉર્દૂમાં -- અને ઉર્દૂ માં કે હિંદીમાં નહીં તે સંસ્કૃતમાં તે ખેલશે ! અરે, કઈ મરાઠી કે ખીજી દેશી ભાષામાં તો ખાલશે. પણ એ આપણા ભાગ્યમાં ન હતું. આ તે શું? આપણે ગુલામીમાં પડયા છીએ અને જેમણે આપણને ગુલામ રાખ્યા છે તેમની ભાષાની આપણું ગુલામી સ્વીકારી છે. અંગ્રેજોને આપણે ‘અમુક