પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કર્ત્તવ્યનાં ગીતો
૧૯૧
 


તાતી કઢા ઊકળે કે ઢળે, પણ
તારે તો એક જ ચંત :
સત્યના સાહેબો રાખીને સાથે
ચાલ્યો જા ધર્મને પંથ !

ક્યાંથી સ્વાર્પણ વિણ ઉદ્ધાર ? ક્યાં મળે મક્કા ને કાશી ?
તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ! ૩