લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પદ ૧૦૩ જું

કરે ચ્હાય તે વિભુ વ્રજરાયજી, ઘટિત મટાડે અઘટિત થાયજી;
શેહ ઉગાડ્યું કંચન બાળ્યુંજી, પથ્થર તાર્યા અંધે ભાળ્યુંજી.
સનકાદિક ઉપજાવ્યો ક્રોધજી, વિધિ મહાજ્ઞાની કર્યા અબોધજી;
નારી કર્યો નર, નર કરી નારીજી, વૃષ્ણિ વૃધ્ધ યૌવનતા ધારીજી,