પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ.

છે ખ્યાતિ ચોયુગ સર્પ સાચો, માટ્ય ભ્રાન્તિ હોય;
જો જૂઠું પુષ્પ ગગનનું, દીઠું કહે ન કોય.
જો શીપ સાચી હોય નહિ ને, રૂપું હોય ન સત્ય;
ન સત્ય નર તો, જોઈ તેહને, ભ્રમી કહોની મત્ય.
જો કિરણ સત્ય ન સૂર્યનાં તો ચમક શા થકી થાય;
રવિ કિર્ણમાં જળ છે જ માટે, ક્ષારક્ષિતિ દર્શાય.
એ ચ્યારે સત્યના ભેદ વણ ભ્રાંતિ ક્યહું નવ થાય,