પૃષ્ઠ:Rasmala I.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમાય. અને આ સમુદ્ર ાળા મારેછે. ગુજરાતની આ પ્રમાણેની સીમામાંહેથી એના વાયવ્ય કાણુ ભણીના ભાગ છેક અંધ વિનાના છે, અને ત્યાંથી એ પ્રાન્ત ઉપર બહુધા ઘેલા થયેલા છે, ત્યાં આગળ સપાટ રેતીનું મેદાન છે, તે કચ્છના રણુનો અને આબુ પર્વતની તલાટી વચ્ચે આવેલું છે. 2 જે પર્વત ગુજરાતની ઉત્તર અને પૂર્વ સીમાએ આવેલા છે, અને જેની અનેક શાખા એ પ્રાન્તના છેક પાસેના ભાગ સુધી પ્રવેશ થછે, તે પર્વત ઉભા, ખડબચડા, અને દુર્ગમ છે. ડુંગરાના સ્કંધ અને શિખરા વચ્ચેની ખીણા જંગલથી પખરાઈ ગયેલી છે. આ જંગલાની ધાર છાયા- માંથી અનેક નવા વેહે, તેઓની ઉંચી તે તેડીને લાંખા, ઊંડા અને ગુચપુચિયા વેહેળા બની રહેલા છે, અને તેના ઉપર ઝાડ તથા વન- સ્પતિ ઉગીને ઘણાં ખરાં ધાડાં ઉપવન મની રહેલાં છે. જેમ સપાટ ભાગ નજર આવતા જાયછે, અને વન દેખાતું બંધ થતું જાયછે, તેમ નક્રિયા પાહાળી અને ઓછી આરણ્યક થતી જાયછે; અને આગળ જતાં સામ્ર- મતી, મહી, અને નર્મદા એ ત્રણ ધારી નિયામાંથી જેની સમિષમાં આવી જાયછે તેના સંગમ કરી અંતે ખંભાતના અખાતને મળેછે. ગુજરાતના ઘણા ખરા મૈત્રંણ કાણુના આખા સાઢ મૈલના પ્રદેશ, કચ્છના રણુથી માંડીને તે નર્મદાના કિનારા સુધી, દ્વીપકલ્પને માખરે, અને ખંભાતના અખાતને ઉત્તર અને પૂર્વ કિનારે આવી રહ્યેા છે, તે ખુઢ્ઢા અને પૂર્વી થયેલા સપાટ છે; આ ફલકૂપ પ્રદેશના ઘણા વિભાગ, અને મુખ્યત્વે કરીને જે સાભ્રમતી અને મહીની વચ્ચે આવ્યા છે તેટલા ઝાડની સરસ ધટાથી છવાઈ ગયેલેછે, તે ઝાડમાં ધાં તે। આંખાનાં છે, અને બાકીનાં ખીજી જાતિનાં છે, તેના ઉપર કુલ લટકતાં દેખાયછે અને ઘણાજ દેદીપ્યમાન રંગનાં પાંદડાં ઝળકી રહેછે. આ પ્રદેશ મહારાષ્ટ્રના ઇતિહાસ લખનાર કહેછે કે, “ઈંગ્લંડના ઉમરાવેાના સાત્તમ ચાગાનાની હારે સેંકડો મૈલ સુધી ઉતરે એવા છે, ’’ વળી ડુંગરાવાળા પ્રદેશમાં ખેતીવાડી કરવામાં આવતી નથી, તેણુ જ્યાં જ્યાં વાવણી કરવામાં આવેછે ત્યાં ત્યાં બહુજ સારી ફળદ્રુપતા જોવામાં આવેછે, ખેતરાની સારી સંભાળ લેવામાં આવેછે, અને સરસ પ્રાફથી ભરચક જાયછે; અહિયાં પણ આંખ અને ખીજા રાપેલાં ઝાડ બહુજ વધારે જોવામાં આવેછે; અને, સપાટી ચડતી ઉતરતી છે, તથા જંગલ અને ડુંગરા નજરેમડેછે તેથી ભિસ્તર એલ્ફિન્સ્ટન લખેછે તે પ્રમાણે