પૃષ્ઠ:Rasmala I.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વલભીપુર. સ ‘હિંદુસ્થાનના ખીન્ને કાઈ ભાગ એના કરતાં વિશેષ ફળદાયક અને વધારે રમણીય દેખાવ નજરે પાડતા નથી.’’ .. કચ્છના ન્હાના રણના છેડાથી સુમારે વીશ મૈલને અંતરે અગ્નિકા શુમાં, ખારાપાણીનું એક મ્હાટું સાવર શરૂ થાય છે, તે ૐ ખભાતના અખાતના મથાળા સુધી જઈ પહોંચે છે, અને ખરા ગૂજરાતની તથા સારંઠ અથવા કાયિાવાડના દીપકલ્પની સીમા ખની રહેછે. અસલને વારે આ બન્ને ભાગ એક ખીજાથી પૂરી રીતે છૂટા પડેલા હÅ, અને ખરૂં જોતાં સાર એ એક એટ હશે એવા સંભવ જણાય. ખંભાતના અખાતના પશ્ચિમ કિનારા ઉપર, ભાવનગરની ઉત્તરમાં, યોડેક મૈલને અંતરે, યાનિટ ( કઠણાસ ભરેલા ) પથ્થરના ડુંગરાની હાર છે. તે સ્થિર સરોવર સરખા સપાટ પ્રદેશમાં, જાણે દરિયાના મેાજાની વચ્ચે- વચ્ચે એનું ઝુમખું તરતું હાયની એવી દેખાયછે. આ ખડખચડા શિખ- રાની ટોચ જે ચમારડી ગામ ઉપર ઝોકી રહી છે ત્યાંથી જે રેખાવ નજરે પડેછે તેના કરતાં ચડિયાતા દેખાવ, આખા હિંદુસ્થાનમાં, ઇતિહાસ સંબંધી તથા દંતકથાઓ વિષેની વિચાર સંકલનામાં રમુજ પાડે એવા, તથા વિવિધ પ્રકારના ખીજા થોડાજ હો. ચમારડીના ખરાખાને એક વાર દરિયાના પાણીની છેળા વાગતી હતી એવી દંતકથા ચાલેછે તેને, ત્યાંની મખાલાથી પુષ્ટિ મળેછે, કેમકે, તે ખાલા દરિયાના માજાથી પેાલી થઈ હાય એવી ખુલ્લી રીતે જાયછે, તેની વચ્ચે ઉભા રહીને જેનારની નજર આગળ, ઉત્તર અને પૂર્વમાં આવી રહેલું, અને ઠેઠ ક્ષિતિજમાં જઈ અડેલું એવું કાળીભૂમિનું વિશાળ અને સપાટ મેદાન જણાયછે, તે પ્રતિ વર્ષે હું અને રૂની વાવણીથી ભરપૂર થયેલું રહેછે ( જે ભાગ ઉપર અખાતની ભારે ભરતીના ધસારા થાયછે, અને જે ખારા અને ઉજ્જડ પડેલા દેખાયછે તે ભાગ વિના) અને તેની સપાટી ઉપર પૂર્વ ભણીની દિશાએ રસ્તા કરવાને વ્યર્થ પ્રયત્ન કરનારા જ- ૧ આ વિષય સંબંધી સૂચના મેળવવા કાજે, બામ્બે બ્રાન્ચ આવધી રીયલ એ- શિયાટૂિંક સેાસાઈટીના જર્નલના ભાગ પમા ને પૂષ્ટ ૧૦૯મે મેજર લજેમ્સનું પત્ર છે તે જૂવા. તેમજ વળી, એલ્ફિન્સ્ટન કૃત હિંદુસ્થાનના સન ૧૮૪૧ની આવૃત્તિના પેઢલા ભાગને પૃષ્ઠ ૫૫૮ મે નવાં.