પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
રાસમાળા

રાસમાળા. રાઈ જશે.”+ પણ વઢવાણુના થાભાઇયે તા સાભા થવાને નક્કી કરવું, અને કાજ એકડી કરીને એક વાર ધ્રાંગદા અને બીજી વાર લિ’બડીનાં ગામ વારા ફરતી લૂટીને તેનું પૂરું કરવા માંડ્યું. જ્યારે હલવદના સહાયકારી આવ્યા ત્યારે તેઓને તેણે એક દિવસ માડ્યા; ત્યાર પછી પાતપેાતાની ગાંનું ખર્ચ ખાવા લાગ્યા. પછી કેટલીક લડાયા થયા પછી પથાભાને વઢવાણુના કિલ્લામાં સતાઇ પેસવું પડયુ, એટલે સામાવાળાએ કિલ્લાને ઘેરા ચાલ્યા અને તેપ ચલાવીને રસ્તા પાડયા. આ વેળાએ ભાટ અને મારા વચ્ચે પડ્યા અને પ્રચાત કરીને લડાઈ પતાવી. આ પ્રમાણે ભાટની વાત છે, અને ફર્નલ વાકર આ બનાવ બન્યા પછી તરતજ આલાવાડમાં ગયા હતા તે તે વિષે નીચે પ્રમાણે લખેછે. લિંબડી, વઢવાણુ, અને ધ્રાંગદરાના ઢાકારો વચ્ચે હવાં લડાઈ “થઇ એ પણ ( દેશની નારી સ્થિતિનું એક બીજું કારણ છે. આ ડાઇ થવાના હસવા ચાગ્ય પ્રસંગ એવા અન્યા કે, ધ્રાંગદરાના થાણુાના બાસાએ એક ભરવાડ પાસેથી મૂલ આપવાનું કરીને એક બકરૂં લીધું,


ક્ષમા, હરિ તે રમાળ હ્યો, વા મળ્યો વઢવાળ હ્રવત્ ને દિ વિડી, ખૂા પથાં મેં બાળ, ખૂવા નાં મ બાળ, નવી નહિ બારિયે; હડમત સાથે વાય, મરતાં હારિયે; વરમાંક્ષાંધન પ્રીત અનાર વારને ઢું જોય નમરાન તૈડા વાળે? વધિયાં ક્યાં નબીરો, ચુનો ખારો ટૂ બેજારો ની ઘટા, પોવારો પત યોજાશે પતરંગ, સવા પાઢો હોવા વાયાં જં, વાળ હાજરો ગોંઢે મારી વોટ, વિયારે પાછાં ફૂલો દોઢો, તેમાજા આશાં