પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
રાસમાળા

રાસમાળા. વિભાગ કરી. નાંખવાની રીતિ એજ લોનું ખરેખરૂં મૂળ હતું અને તે એકલું ઝાલાવાડમાંજ હતું એમ નહતું. વડીલ શાખાવાળા ન્હાની શાખા- વાળાઓને તેના ભાગ નહિં આપવા સારૂં જોર કરે અથવા કપટ કરે અને પેાતાને મુક વેહેંચાઇ જાય નહિંતે માટે પ્રયત્ન કરે, તેથી રજપૂતાના કુટુંબેમાં નિરંતર શત્રુવટ ચાલી જતી હતી, તેમજ ખાહાર ખાતેનાં સંકટ દેશના ઉપર આછાં દુ:ખાયક ન હતાં. કાઠી, જટ, મિયાણુા અને ખીન્ન છૂટારૂ લાકા, આ દેશનાં થેડાં અને અતિ દુઃખિત ગામડાંના લેાકાને નિતર ત્રા હતા. ઝાડપાનની એક ખાટ પડી ગઇ હતી, તે ઉપરથી ખેતીવાડીની દુર્દરા વધારે જણાઇ આવતી હતી. ઝાલાવાડના ફૂશુાખરા ભાગના ખેડુના હથિયાર સજીને પેાતાનાં ખેતરનાં રખોપાં કરતા હતા, અને પ્રત્યેક ગામમાં, કાઈ રૈયા ઝાડ ઉપર અથવા ઊંચી જગ્યાએ ચેકીની જગ્યા કરી રાખવામાં આવી હતી ત્યાં આગળયી, ત્રા સહાયક લૂટારા અશ્વારા જોવામાં આવતા તેની તરતજ ખબર આપવામાં આવતી એટલે ઢાર, વાવરવા જેટલાં વાસણ, અને હુળ એટલી મતા દરેક ગામડિયા પાસે હાય તેમાંથી ઢારને નસાડી મૂકીને જ્યાં તેનું જેવું તેવું રક્ષણ થઇ શકે એવે ગામડે પાડોંચાડતા, તેવામાં જો લૂટારાને હાથ આવી જાય તે રણુમાં થઈને કચ્છમાં અથવા ચારવાડમાં વેચી દેવામાં આ- છે. તેમજ જરૂરિયાતની ઘણી ખરી કુદ્રુપતાથી સ્વાભાવિક રીતે ભરચક થ- એક દેશ, પેશવા, ગાયકવાડ, અને જૂનાગઢના નવાબની વાર્ષિક મુલ્કગી- રીની ચડાઈયાને લીધે વળી વિશેષ ઉજ્જડ અને વસ્તી વિનાના થઇ જતા હતા. જ્યારે મરાડા સપેદાર ઝાલાવાડમાં થઈને ચડાયા કરતા સાર

  • સિધિ જાતિના મિયાણા કરીને લડાયક લેાક માળિયામાં ઘણા રહેછે,

તેઓ કેવા હતા તે નીચેની વાત ઉપરથી જણાઇ આવેછે: એક દિવસે ગાયકવાડના એક આલ્બ સિપાઇ નિમાજ પઢતા હતા ત્યાં ૠાગળ થઇને જતાં એક મિયાણાએ તેને પૂછ્યું કે આ પ્રમાણે તું માથું નમાવે છે તે એવડો કાનાથી ડરી ગયા છે. આરએ જરા ઢોંધાયમાન થઈને ઉત્તર આપ્યું કે હું અદ્યા વિના કાઈના ડર રાખતા નથી. તે ઉપરથી મિયાણાએ હ્યું કે અરે ત્યારે, તુ અમારી સાથે માળિયે ચાલ, અમે ત્યાં અધૂાથી પણ તા નથી.