પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
રાસમાળા

ર રાસમાળા. સાયલા છે, તેની ઉત્પત્તિ વિષે આગળ લખવામાં આવી ગયું છે. ધ્રાંગદરાના રાજને કુળની મેટપનું ભાન હજી લગણુ આપવામાં આવેછે. સ્મારી પ્રસગને સમયે તેને પ્રથમ માન આપવામાં આવેછે અને પાલના વંશના ખીા તાલુકારામાં સર્વેના કરતાં ઊંચી ગાદી ઉપર તે નિરાજેછે. આ તાલુકદારના કારભાર ઠીક ચાલતા ન હતા, અને તેના અયોગ્ય કારભારિયે મુલ્ક લૂટી લીધા હતા, પણ તે હવે કામથી દૂર થઇ જતા રહ્યા છે. બીજા ઝાલા તાલુદ્દારોનાં સંસ્થાન એ કરતાં વધારે સારી સ્થિતિમાં નહતાં, તેમાં મુખ્યત્વે કરીને ચૂડા અને લખતર મરા- ની સત્તા નીચે કેટલીક વાર સુધી પડતીદશામાં આવી પડ્યાં હતાં. લખતરના દરબારના કારભારી હીરજી ખાસે દરબારને પૈસા ધીયા હતા, અને સંસ્થાન ઉપર તેની સંપૂર્ણ સત્તા ચાલતી હતી તેથી કો ગાંધી લેવાની તૈયારી કરી, અને પોતાની સત્તા એસારી દેવા મનસુખેડ કથા. તે ઉપરથી દરબારની એક કુંવરી ઝૈનાબાઇ મહારાજા ગોવિંદરાવ

  • સાયલા ને હલવદના ૩૪ પુરૂષ રાજયસિહુજી સાથે મળેછે તુવા પૃષ્ટ, ૭૯

૧ સેસાભાઈ ( ઈ. સ. ૧૭૪૫—૧૭૯૪) ૨ વીકમાનજી. (ઈ. સ. ૧૭૯૪–૧૮૧૩) ૩ સંહારસિંહજી(ઈ. સ. ૧૮૧૩-૧૮૩૭) ૪ સુસાભાઇ (બીજા) ઈ. સ. ૧૮૩૭–૧૮૩૯ ૫ કેશરીસિહજી (ઈ. સ. ૧૮૩૯–૧૯૮૨) ૯ વખતસિંહજી (ઈ. સ. ૧૮૮૨ માં ગાદિયે આડાઅે) ૭ મદારસિંહજી ( પાટવી કુંવર . ) સાયલા તાબામાં ૨૨૬ ચારસમૈલ જમીન, ૩૭ ગામ, આસરે સત્તર હાર માણસની વસ્તી, અને વાર્ષિક રૂપ” સુમારે પાણા લાખ રૂપિયા થાયછે તેમાંથી ગ્રેજ સરકાર અને જાવાગઢને મળી કુલ રૂ. ૧૫૫૧૧ આપેછે.