પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૭. ઘેાલેરાના ચૂડાસમા—ગાહિલ, અમે આગળ સૂચવ્યું છે તે પ્રમાણે, ગિરનારના અસી અને 31- જવંશી કુળમાં ઉત્પન્ન થયેલા જે ગણાતા હતા તેઓના આશ્રય નીચે બ્રિટિશે સેટના દ્વીપકલ્પમાં પાતાની પ્રથમ સ્થાપના કરી. સાઠના એક રાવને ન્હાને કુમાર ખાણુજી કરીને હતા તેને પેતાના ભાગમાં ચાર ચેરાશિયેા અથવા ચારાશી ગામનાં પરગણાં મળેલાં કહેવાય છે; તે માહેલું એક ધંધુકા પરગણું તેના કુમાર રાયસલજીને વારસામાં મળ્યું. તે રાયસલજીના ચેાથા કુમાર મેહેરજી હતા તેના વશમાંથી થયેલા ચૂડાસમા ગ્રામિયા સાયસલજીના તાબામાં, નદરાવ ગાયકવાડના સ- ભયમાં, ચૅલેરા, રાહતલાવ બંદર, ભાંગડ, ભૌમતલાવ, ગુમા, અને સંખેલાવનાં ગામ થને આશરે એક લાખ વિધાંની જગ્યા હતી, અથવા તે તેટલા ઉપર તેણે પેાતાને દાવા કરયા હતા. પણ એ ગામ માહેલાં વગર વસ્તીનાં હતાં. ત્રણ અમદાવાદના સૂાની અને સરાહાની વચ્ચે દેશ વેહેંચાઇ ગયા ત્યારે ધંધુકા પરગણું ફતાજી ભાન્ડુના હાથમાં આવી ગયું, તેને પેાતાની ઈલાયદી જાગીર ગણીને પછી તે રાખી રહ્યા; પણ દામાજી ગાયકવાડે તેની પાસેથી તે લઇ લીધું, ઋતે જ્યારે દામાને પેશવાને તામે થવું પડયું ત્યારે તે પુના સરકારના હાથમાં ગયું. ભરાડા સરકારના રાજ્ય નીચે દેશની થાળે પડેલી સ્થિતિ નહિ હાવાને લીધે, અને રાજકર્તાઓને નિરંતર અહિ તથિી પૈસા સંબંધી કાંફાં મારવાની વેળા આવવાને લીધે, કુમાવિસદાર થવા પરગણાના ઇજારદારને એવી સરતના ઠરાવ કરવા- ની અગત્ય પડતી કે બા જુલમ કરીને વસુલ કયા વિના તેનાથી પેાતાની ખેલી પાળી શકાતી નહતી. તેએના સ્વાધીનમાં જે મુલ્ક હતા તેમાં આસપાસના સંસ્થાનાવાળા લૂટાર્ટ કરતા એટલુંજ નહિ પણ ગમે તે લૂટારા, ચાશ કે સા માસ એકઠાં કરીને લૂટફાટ કરવાને શક્તિ-