પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
ચુડાસમા.

ચુડાસમા. માન પતા. તેથી ગામડાંની ખરાબી થઇ ગઇ હતી, અને તેમાંથી ધણાં ખરાં તેમાં બિલકુલ ઉજ્જડ થઇ ગયાં હતાં. ઘણા ખરા હા ના જાગીરદારાના મનમાં એવી પૃચ્છા હતી કે, કાઇ વધારે અલ- વાન સરકારની ઓથ મેળવીને પેાતાની જાગીર તેના રક્ષણ નીચે કરી દેવી કે તેથી કરીને આસપાસના સંસ્થાનવાળા તેમાંથી ખાવી પડતા અટકે, તથા જે વેળાએ દેશ વધારે સારી સ્થિતિમાં હતા તે વેળાએ મામલ પાશ્ચાહેાને જે ખંડણી આપવાને હરાવ કરયા હતા તે કરતાં તેમની પાસેથી વધારે ખંડણી લેવામાં આવે નહિ. આ વિચારને અનુ- સરતી સત્તા ધારણ કરનાર ગ્રાસિયાએની નજરમાં બ્રિટિશ સરકાર આ વી તેથી તેના આશ્રય તેઓએ માગ્યા. મિતર કને તા. ૧૧ મી જુલાઇ સન ૧૯૦૨ માં ખંભાત મુ- કામથી ગવર્નર જનરલને કાગળ લખ્યા તેમાં તેણે લખ્યું કે, અહિંથી દક્ષિણ દિશામાં વીશ મૈલ ઉપર રાતલાવ અથવા ધેાલેરા કરીને એક અંદર છે, તેના માલીક માનાભાઇ ગોડભાઇ, સાયસલજી સતાજી અને ‘તેએસના બીજા ભાયાતા છે, તે આજે ચાર વર્ષથી મને આગ્રહથી કહે કહે કરતાં હતા કે, અમારા ગામની ઉપજમાંથી ખર્ચ જતાં અર્ધા “ભાગ આપવાનું કબૂલ કરીતે અમારૂં અંદર તમારા સ્વાધીનમાં કરી ‘ઠ્યો; ગુજરાતના દ્વીપકલ્પ સાથે આપણે વ્યાપાર સંબંધ અને છેવટે રાજકીયસંબંધ વધારવાની ધારણા ઉપરથી આ પ્રમાણેનું તેએનું ભાગવું મેં માન્ય રાખ્યું છે; આવી રીતે કરવાનું કારણ તેને એમ ઉત્પન્ન “થયું છે કે, તેમની આજુ બાજુના તાલુકદારે તેમના ગામમાં લૂંટફાટ કરેછે તેના અટકાવ થાય. તથા બીજાં એક મુખ્ય કારણ એ છે કે, ચેક- “લેરા કરતાં ભાનગરનું બંદર એઠું સવળ પડે એવું છે, માટે ભાવન “ગરના ઢાકાર એ સરસ અંદર દખાવી પડીને, તેની આબાદાની થતી અટ “કાવી પોતાનું બંદર ચડિયાતુ રાખવાને ઈચ્છેછે તેમ થવા દેવું નહિ; આવી પોતાની મતલબ પાર પાડવા સારૂં કેટલાક ગ્રાસિયા ડાકાર સતલશ કરીને તેના ભાગ લઈ લેવાની યુક્તિમાં છે, અને તેમનામાંના એક ન્હાના ભાગયેા હાલેઃજી કરીને છે, તેણે તે પોતાના ભાગ કયારનેય લખી આપ્યો છે. પશુ તે ભાગ (ાલેરાની ઉ- સાથે શક