પૃષ્ઠ:Rasmala II.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
ચુડાસમા.

પ ચુડાસમા. બજેદારાને ખસેડીને પ્રાસિયાના કાયદાને માટે ગામ ફરીને વસાવવો અને તેની અર્પી ઉપજ માત્ર કંપનીનાજ સાધનથી તેને બાંધી આ “પવી. * કાઠિયાવાડમાં આપણા વિચાર અમલમાં લાવતાં યા “ઉપર મુખ્યત્વે કરીને આપણે ધ્યાન પહોંચાડવાનું છે અને માંહેામાંહે “ગ્રાસિયા લડી મરે અને વૈરભાવ રાખે તેને લાભ લેવાને બલે તેઆ શું સમાધાન કરાવી આપવામાં કંપની સરકારને લાભ, પ્રતિષ્ટા, અને માન છે.” સેરઠના દીપકલ્પના કિનારા ઉપર બ્રિટિશ સરકારના હાથમાં નવી જગ્યાએ આવી તેની છેક પાસેના ગાહિલ તેના પડેાશી હતા તેઓ ના કારાર શ્વેતા વિષય અમે કરીને પા ચલાવિયે છિયે. ગાહિલેાના દસાંદી ખારેટ કહેછે કે પાદશાહનું રાજ્ય શાહુ રા ળના હાથમાં આવ્યું ત્યારે આરએનું ટાળુ' એના ભેગુ ભળી ગયું; તેથી તેણે મક્કા સુધી પોતાનું રાજ્ય વધાચું, અને પૂર્વમાં ભદ્રિકા સુધી થયું; તેના સૂબેદાર એવા સત્તાવાન્ થયા કે તેઓએ ખમણી ખંડણી લેવા માં- ડી. અને દેશ તામે કરી લઇને તે તેની પાસે પાછા આવ્યા. તે વેન્દ્ર ળાએ સર્વેને લાવ્યા, રાજસભા ભરાઇ, અને ગાંધર્વ ગાયન કરવા લાગ્યા તથા વાત્તાએ કહેવા માંડી; નૃત્ય થઇ રહ્યાં; રાજા ગાદિયે બિરાજમાન થયા. શાહુએ શિવાજીને કહ્યું, આપણે દિલ્હી તાડીને ધા મુલ્ક તામે કરી લીધા. હવે ક્રિયા કિયા જીતી લીધા છે અને ક્રિયા કિયા જીતવાના ભા કી છે? ત્યારે શિવાજી એલ્પેા, “તમારૂં લુગુ ખાઇને મેં ધણુા દેશ લી- ધા છે, ભાટીરાજાને જીત્યા છે, પણ મારાષ્ટ્ર એવે! દેશ છે કે, તેમાં ધણાં માણસ છે અને તાપવાળા ગઢ છે, એ દેશ જીતાયા નથી.” શા- હુએ તાજી અને પીલાજી એ બે સરદારાને સરખે સરખા જોઇને એક લાખ વર્ષના પડે તેમને આપ્યા, જો સારઠ તમારાથી જીતાય તે હું તમને આપુંછું; અને ત્યાં જે જે શહેર હરો તે સર્વે તમને જાગીરમાં આપીશ.” એમ કહીને તેને રાજપદ આપીને શૌરખાવ કરયા, સેન તાબડબ ચાલવા માંડી, તે વસ્તીવાળી જગ્યાએ ઉજ્જડ કરતી આગળ જઇ પાહેાંચી અને ગુજરાત આવીને તેને કબજે કરી લીધા, દેલ્હીના સરદારે લડવાની સામગ્રી લઈને તેને મળ્યા, મેગલાઇ તરવારા તે-