પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાસમાળ

મરાઠા

રાસમાળ. પ્રકરણ ૧. મરાઠા પ્રથમ ગુજરાતમાં આવ્યા. ત્યાંથી તે અમદાવાદ લેવાયુ' ત્યાં સુધી, ૧ રામા સેકડાના પ્રારભમાં, મરાઠાના રાજ્યના સેનાપતિ ખીરા વ દાભાર્ડ, પેાતાના લૂટારા ઘેાડા ગુજરાતમાં ઝોકાવા લાગ્યા, અને ત્યાં થી ખંડણી લેવા લાગ્યા. પ્રથમ તો અમદાવાદની પાશમાં ભટકવા ભાગ્યા; પણ પછીથી ત્યાંથી પાછે જઇને નાદાદ અને રાજપીપળાનીપા- સેના ખળવાન દેશમાં વિશેષ સ્થાયી સ્થાપના કરી, ત્યાં રહીને ગુજરાત અને દક્ષિણની વચ્ચેના વ્યાપારના મુખ્ય રસ્તા ઉપર સત્તા ચલાવવા લા- ગ્યા. ઈસ૦ ૧૭૩૦ માં બાલાપુર આગળ લડાઈ થઈ તેમાં દાભાડાનું લશ્કર તેના શૂરવીરપણાથી પ્રખ્યાતી પામ્યું, અને તેજ રણક્ષેત્રમાં એક સરદારે પ્રથમજ કાર્ત્તિ મેળવી, તે સરદાર એવા હતા કે, ગુજરાતના કા રભારમાં અગત્યની સત્તા ચલાવવાનું તેના ભાગ્યમાં લખ્યું હતું. દામાજી ગાયકવાડને સેનાપતિના હાય નીચે હવે ઠરાવવામાં આવ્યો અને તેને સમશેર બહાદુર” ના ખિતાબ આપીને તેનું માપ વધાર્યું. ૧ આ પ્રકરણમાં અને ભીન્ન પ્રકરણમાં જે લખવામાં આવેલું છે તેને આધાર ગાયના ઇતિહાસમાંથી અને ફાર્બ્સ એરિએન્ટલ મેસ્વાર નામના પુસ્તકમાંથી લીધા છે. ૨ દામાજીરાવ ૧ ૨ ગાયકવાડ રાજીરાય (દાવડી ગામના પટેલ) T દામાજીરાવ. ઝીંગાજીરાવ, હરજી સ. ૧૭૩૦ સુધી । STA 1 ૧ પીલાજીરાવ. માલેાજીરાવ બીન્ત કેટલાક સ. ૧૭૩૨ સુધી ગાવિ ધરાવ. ખંડેરાવ (કડી) પ્રતાપરાવ, બીજા કેટલાક Į [ મલ્હારરાવ {