પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
રાસમાળા

રાસમાળા: આએ ખેંચી. રૂસ્તમઅલી એંશી હજાર ફોજ લઈને આવ્યા હતા તે આ ડામાં પડયા. જમીદાર માથું નમાવીને કહેવા લાગ્યા, તમે અમારા “ધણી છે; દરેક ગામમાંથી તમને સલામી મળશે; અમે ગરીબ યેિ, “તમારી સાથે તે કાણુ લડનાર છે! પણ તમે ભાવને જીતી લેશા તે ‘સતારામાં તમને ઈનામ મળશે. ભાવે અમને બહુ પીડા કરી તેથી અમે “તેને માથું નમાવીને કહ્યું કે, તમે અમારા ધણી છે.' તેણે ઘણા ગઢ લઇ લીધા છે” કતાજિયે જ્યારે આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેને હા- હાડ લાગી ગઈ, તેથી તે આવ્યા અને સિહારથી બે ગાઉને છેટે તંબુ તાણ્યા. અને એક પાહ્મણને એટલાવીને ભાવના ઉપર કાગળ લખી મે- કહ્યું, તેમાં લખ્યું કે, સિહારને ગઢ આપી દો, નહિ તે શંભુના તા- મને સમ છે. સવાર થતામાં તમારા શેહેરની આસપાસ મા વાવા રાપરો. હું રાત્રિના ચાર પ્રહર તમને આપુંછું.” ભાસિંહે તેની લખેલી “પત્રિકા વાંચીને કાપાયમાન થયા તેણે બ્રાહ્મણને કહ્યું કે, “તું મને પીઠ બતાવ કે તમે મારી નાંખવાનું પાપ મારે માથે એસે નહિ.” બ્રાહ્મણ જતા રહ્યા અને તેણે ક'તાજીને કહ્યું કે, સવારમાં તમે જા અને એની સાથે લડે.” નેખતા ગડગડી, સેના ચાલી અને સિહારમાં જ્યાં મનુષ્યાના ઇંદ્ર (નરેન્દ્ર) બિરાજ્યા હતા ત્યાં કતાછ આવી પે।હેાંચ્યા. કાકબાણ ઉંડવા લાગ્યાં, તેાપાના ગાળા મકારા લેવા લાગ્યા, અને ડુંગરા ગાજી ઉઠવા માંડયા. બન્ને બાજુએથી ગાળા ચાલ્યા. કિલ્લામાં વસનારાઓને તે- નાથી કાં હરકત થઇ નહિ પણ હલેા કરનારાઓને કબૂતરની પેઠે વિખેરી નાંખ્યા, જે ખાદાર હતા તેમાંથી ઘણા પડ્યા, અને ધૂળ ખાવા લાગ્યા. કિલ્લામાં રહેનારા ડગ્યાવિના રહ્યા. રતનસિંહના પુત્ર ભાવસિંહ જરા પણ રયેા નહિ ભરાયા થાકી ગયા. દિવાન એલ્યેા “ તમે તમારી મેળે દુ- “ખી શું કરવાને થાએછેઃ આપણું રૂખાનું અને ફેજબહુ એ- “છી રહી છે. મારી સલાહ સાંભળેા. આકાશ જેવડા ઊંચા મેરૂ- “પણા હાથમાં આવ્યા નથી,” આ પ્રમાણે ઢીને તેઓ પોતાના તંબુ ઉપડાવી ચાલતા થયા. કુંતાજી ઘેર પાછા ગયેા નહિ. તે રસ્તામાં રહ્યુ પામ્યા. તે પોતાના રાજાને ત્યાં ગયા નહિ, પશુ તે યમને ઘેર ગયા.