પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
ચુડાસમા.

ચૂડાસમા. બીજું વર્ષ આવ્યું. ત્યારે શાહુએ વળી પાછા પાતાના રાવતેમને એકઠા કસ્યા. અને ખેલ્વે, દેશ જીતીને તમે સર્વ આવ્યા ? પીલાજી અને તાજી હિં' હાચી છે કે શું જે તે જાતે પાછા આવ્યા નથી ? એમની શી વલે થઈ છે? ત્યારે રાવતે મેલ્યા, જે કાઈ જાવે જાય તે તેનાં દ્વારાંનાં છેકરાંને ચાલે એટલું દ્રવ્ય લઈને પાછો આવે, પશુ જે ભાવનીસાથે લડવા જાય તે કદિ પાછે આવે નહિ આગળ લખવામાં આવ્યુ છે તે પ્રમાણે ભાવસિંહ ગેહલે પેાતાનું રાજધાની શેહેર ભાવનગર ૪૦ સ૦ ૧૭૨૩ માં વસાવ્યું+ તે સાહસિક અને બુદ્ધિમાનૂ હાકાર હતા, અને તેના ભરતા પેહેલાં વસાવેલા શહેરને વ્યાપારનું મુખ્યસ્થાન થએલું જોવાને! લાભ તેને મળ્યેા હતા. તે સમયે મગલરાજ્ય પડતી દશામાં આવી પડયું હતું તેથી હુલ્લડ ચાલવાને લીધે દરિયા રસ્તે અવર જવર કર્યાનું કામ ભય ભરેલું થઇ પડયું હતું; તથા વ્યાપારને અંગે જુલમ ભરેલા કર લેવામાં આવતા હતા. ધાધા અને ખ ભાતને રક્ષણ મળતું બંધ થયું હતું તથા અમદાવાદની સાથેના લાભદાય- ક વ્યવહાર આ થયેા હતા તે પ્રમાણુમાં ખે અંદરાના વ્યાપારને હાની પહોંચી હતી. ત્યાં થોડા લેાકો રહ્યા હતા; મહી નદીના મુખ પાસેથી તે સિંધુ નદી સુધીના કિનારા ચાર લીકાના કબજામાં થઇ પડયા હતા, તે ઠ્યાપારિયાના માલને નજરમાં આવે તેમ લૂટી લેતા; અને દરિયામાં ચાં- ચવા લાકા ક્રમાં કરતા હતાં. એટલા માટે ભાવનગરમાં તેના ગજા પ્ર- માણે શક્તિ ધારણ કરનાર રાજા થવાથી ધણા લાભ થાય એમ હતું અને તે પ્રમાણે ત્યાંના ઠાકાર વ્યાપારને આશ્રય આપવાને શક્તિમાન્ તેમજ ઉ-

  • ગુજરાતમાં એક કહેવત ચાલેછે કે-

“જે જાય જાવે, તે કદિ ન આવે જો તે આવે તેા તેનાં પરિચાંનાં પરિયાં ચાવે.” + એ પ્રમાણે ગાહિલ વંશના દસોંદી ભાટ કહેછે. કર્નલ વાકર કહેછે કે એ શેહેર ઈ. સ૦ ૧૭૪૨. ૪૩ માં સ્થપાયું. ૧ ભાવનગરના રાજની વંશાવળી પ્રથમ ભાગના ખીતા વિભાગના ગાહિલના પ્રકરણમાં આપી છે તે જોવી. 54284