પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
રાસમાળા

var રાસમાળા. સુક હતા. આ વેળાચી ગાહિલ રાવળાના બાજ઼ સરકાર સાથે વ્યવહાર ચાલવાના પ્રારંભ થયે, અને કર્નલ વાકર કહેછે કે “તે વેળાએ આ ઇ- લાકાના વ્યાપાર અને સાધન એ બન્ને હાલની વેળા કરતાં બહુ ઓછાં હતાં ( ૪૦ સ૦ ૧૮૦૭) એવે પ્રસગે ભાવનગરના ઠાકોર સાથેની ત્રિ- ‘ત્રાપ્ત પરિશ્રમથી અને લક્ષ દઇને કરવામાં આવેલી જાયછે.” ભાવસિંદ્ધની પછી ૪૦ સ૦ ૧૭૬૪-૬૫ માં તેના કુંવર અખેરાજ- જી ગાયે એ તે સામાન્ય રીતે ભાવાજીના નામથી પ્રસિદ્ધ હતા. તે લાબી સ્વભાવના ન હતા, તેમજ લડાઇ કરવામાં પણ તે ભાવ રાખતા નહિ. તે સમયે તલાજા અને મવા જે ળિયાના તાબામાં થઈગયાં હતાં, અને જે વ્યાપારિયાના ઉપર તથા દરેક વખતના લાકોના વાવાણા ઉપ- ૨ દુલા કરીને પોતાને આધાર પેાતે કરી બેઠા હતા તેએના ઉપર હલ્લા કરીને તલાજા તથા મવાને તાડી પાડવાને મુંબઈથી ફાજની ટુકડી રવા- તે કરવામાં આવી ત્યારે પોતાના અંદરના વ્યાપારને ઉત્તેજન આપવાને, અને તેનું રક્ષણુ કરવાની જરૂર પડવાને લીધે, રાવળ ફાજ લખતે તેને મળ્યા. તલાજાની જીત કરી લીધા પછી બ્રિટિશ સરકારે તે શેહેર રાવળ અખેરાજજીને આપવા માંડયું, પણ તેણે વિવેકને લીધે લેવાની ના કહી, તે ઉપરથી ઇ. સ૦ ૧૭૭૧ અથવા ૧૭૭૨ માં તલાજા ભાતના નૂ- વામને આપ્યું; ત્યારપછી સુમારે એક વર્ષે રાવળ અખેરાજજી મરણ - મ્યા, તેની પછવાડે તેના કુંવર વખતસિદ્ધ ગાયેિ એઠે.. 4 રાવળ વખતિક, આતાભાને નામે વધારે પ્રસિદ્ધ હતા. તે તેના બાપ કરતાં વધારે લેબી અને સાહસિક હતા, ઘણા પ્રકારની પ્રાપ્તિ કરી લઈને તેણે પોતાનું રાજ્ય વધાવ્યું, અને વ્યાપારનું રક્ષણ કર્યુ, તેને ભાટ કહેછે કે ‘‘સવત્ ૧૮૩૬ (ઈ સ૦ ૧૭૮૦) માં શ્રી વખતસિંહજીયે “મહંમદને મારી કાઢાડીને તલાજી લીધું, અને ઝમેર પણ સ્વાધીન કરી લીધું. તેજ વર્ષમાં કાળી જસા ખશિયાને મારી કાહાડીને મહુવા અંદર લીધું.” કર્નલ વાકર કહેછે કે ખંભાતના નવાબ પાસેથી તાજા કાવાડી લેવા સારૂ વખતસિંહૈ ખળ અને યુક્તિ એ બંનેના ઉપયેામ કા હતા; વળી તે કહેછે કે રાવળે ત્યારપછી તરતજ વાળાકના પરગણામાં