પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
ચુડાસમા.

ચૂડાસમા “દેવ અને દાનવ લાવાને તૈયાર થયા હૈાય, તેમ કાળા હાથી - ૧ લી કેશવાળાના ધાડા ઉભા રહ્યા. પાંચ પ્રકારનાં વાદિત્રાના નાદ થવા લાગ્યા; લડવાને માટે તરવાશ, વિજળીની પેઠે અમુક઼ા લઇ રહી; "જાણે છેલ્લા દિવસ આવી પાઢાંચ્યા હાય તેમ લાગ્યું; બધુઠાના ભડાકા થવા લાગ્યા; હારબંધ આખાની ટુકડી દીન ! દીનના 1 પાકાર કરતી આગળ ચાલી. વખતસિંહનાં શૂરવીર માણસા જેમ ફાવતું આવે તેમ લડતાં હતાં. એક ધડી થઇ નહિ એટલામાં મિયાં પેાતેજ ઉગારવાની પ્રા- ર્થના કરવા લાગ્યા; હું કુરાનના સમ ખાઇને કહુંછું કે હું કરીને તમારા “ઉપર હલ્લે કરીશ નહિ. હું તમને રાજીલા, કુંડલા અને ચીતલ આપું- ‘છું; પર્વરદેગારે તમને આખો દેશ આપ્યા છે ! તેણે પટ્ટા લખાવ્યા અને “તેના ઉપર સહિ શિકા કર્યો. પરખદરના રાણા જીયાજી જેવા હતા “તેણે તેને હિંમત દેવા માંડી; બીજા તેની સાથે હતા તે નાહિંમત થઈ ગયા હતા. સારના સમ્મેદારને આબરૂ વિનાની કરી નાંખ્યા. તેની સાથે જેતપુરના કુપાવત, વાજસુર ઢાઠી અને જસદણુના દાહા એટલા હતા, પીરમ ઉપર જશને વાવટા ફરી રહ્યા હતા તેવી જગ્યાના રાજાની સાથે લડવાનું તેમનું ગજું શું ! માખીનું બળ ટૂટયું તા પછી કાઠીના બળનું શું કહેવાનું રહ્યું ? ભાવસિંહના વંશજ અને તેના કુંવર અદ્દભુત કામ કરવાવાળાએ તનેશ, ભાવ અને અખેરાજની તરવારને ફરી ચળકાટ “આપ્યા, આખા દેશમાં કીર્તન ગવાયાં. આસપાસ રાજાઓએ સાનાના વદ વરસાવ્યા. વખતેશ જીત મેળવીને આનંદ ભય ર આવ્યા.” લ્હારરાવ ગાયકવાડેકરીતે ખડ મચાવ્યું હતું, તેવામાં સન ૧૮૦૩ ના આર્કટોબર મહિનાના આરંભમાં માભાઇ આપાજી કા ઠિયાવાડમાં મુલ્કગીરી કરવા નીકળ્યેા હતા તેના લશ્કરના ચેડેસવારની એક ટુકડીના તેને સાવરકુંડલા આગળ ભેટા થયા, તેમાં મહાર રાવનાં ભાણુસ હાચ્યાં, અને તેના ખટલે લૂટાયે, એટલે તે ભાવનગર નાશી જઈને વખતસિઢ ગાહિલને આશ્રય માગવા લાગ્યા. પણ વખત સિંહના વિચાર તેના પક્ષ ખેંચવાના ન હતા તેથી દ્વારકા કે ભુ ઢાડીમાં, એશીને તેને. નાશી જવા દીધે પણ તેટલામાં બે ઈંગ્લિશ હાર્ડિ- । લગભગ હકારી માવી, અને તેના વાહાણુ ઉપર એ બહાર ચા f -