પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
રાસમાળા

રાસમાણા તેટલા માટે મહારરાવતે કરીને નારે આવવું પડ્યુ, અને તે ભાવન- ગર ઉતા, પણ રાત્રે તેને આશ્રય આપવાની ના કહી એટલે ડેરી જઈને એ તથા એને દીકરી, પેાતાનાં નિશાન, નગારાં, હાથી ઘોડા, છેડી દઈ નાઠા તે રાત્રુંજય અથવા પાલીટાણાને ડુંગરે આવી પહોંચ્યા, ત્યાં સુધી ફ્રાય ઠેકાણે ઢાળા કર્યો નહિ. ત્યાં માત્ર એક ચાકર સહિત કેટલાક દિવસ સુધી ઘણા ખરા ભૂખે મરતા રહ્યા. એટલામાં પાસે તે • વસનારા લોકોએ તેની બાતમી આભાજીને આપી. તેઓને લઇ આવવા સાર તેણે ત્રણ છડા ધાડા સહિત એસા અશ્વારની ટુકડી રવાને કરી. પેલા ત્રણ જણા મરી જવાય એવી ભૂખની પીડા સહન કરતા હતા, અને સર્વ આશા તેઓએ ઊંચી મૂકી હતી તેથી અશ્વાર જઈ પહોંચ્યા તેમની સામે અટકાવ કરયા નહિ. તેઓને ગાયકવાડની છાવણી- થી ચાડે `અંતરે આણ્યા એટલે તેમને લેવાને પ્રામાજિયે સામા મ્યાના મેલ્યા. કડીના બુદ્ધિમાન, લેબી, ઉડભગી, અને ભાગ્યહીણુ જાગીરદારની ગુજરાતમાંના તેના છેલ્લા દેખાવની વેળાએ આવી સ્થિતિ થઇ. મેસદ્ધિ- નામાં તેને તેના દીકરા ખડેરાવ સહિત, બ્રિટિશ સરકારના તાબામાં કો, પછી તેને સૂભાઇ લઇ જવામાં આવ્યા, ત્યાં તે મરતાં સુધી નજર ફેદ રહ્યા. ૪૦ ૨૦ ૧૮૦૪ માં વડાદરાની સરકારની મુશ્કગીરી ખંડણીનું પ તાવી દેવા સારૂ ભાવનગરના રાવળ પાસે અંગ્રેજ સરકારને મા લ્યા,——આ પ્રમાણે કરવાની સલાહ કર્નલ વાકરે ગાયકવાડને આપી હતી અને કેટલીક વાર સુધી વખતસિહે તે વિષેની વાત સત્કારપૂર્વક સાંભળી હતી પણ પછીથી ઘણું કરીને તેના કારભારિયાની સલાહ ઉપર તેણે કે- લાક દિવસ સુધી તે વાત ટપ્લે ચડાવી અને છેવટે આખે ઠરાવ રદ કરી દીધે, નીકાલ થવાની આશાએ ખાબાજી કેટલાક દિવસ સુધી રાવ- અને સીમાડે વાટ જોઇ રહ્યા હતા, તેન આગસ્ટ મહિનામાં રાવળના દેશમાં પેસવાની અગત્ય પડી. તે સિદ્ધાર ઉપર ચડી આવ્યા, તેના પીં ઢારિયાએ આસપાસના ખુની ખરાબી કરી અને ગામડિયા લાઠાનાં ઢાર વાળ લઈ ગયા. ગધા પરગણાની ધરતી લણું કરીને બ્રિટિશ અને રા. વળની સહિયારી હતી અને તે એક બીજાના ભાગ સાથે એવી મળી ગ