પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
ચુડાસમા.

ચૂડાસમા. ચેલી હતી કે એક ભાગને નુકસાન કરવામાં આવે. તે ખીન્નને થયાવિની રહે નહિ. એમ હતું, તે ઉપરથી આખાછ, વખતસિંહને હરકત કરશે નહિ એમ વખતસિંહના સમજવામાં આવ્યું છે એમ કર્નલ થાકરને લાગ્યું. તે ઉપરથી તે લખેછે કે, આવા વિચાર ઉપરથી તે ગાપ્તિ રહે નહિ તથા “ગાયકવાડ સરકારની ચાલતી આવેલી ખાંડણી નહિ આપવાને સામા થવાથી પરગણાને નુકસાન થશે તેના કંપની સરકારના નુકસાનની ભાગ “તમારી પાસેથી ભરી લેવામાં આવશે એવી તેને સૂચના આપવાની મને અગત્ય પડી છે. મારા એ સદેશાને ઉત્તર હજી લગણુ મને મળ્યા નથી. અને મને લાગેછે કે એથી કરીને કાંઇ સારી અસર થશે, કેમકે તેના “કાર પરિયા ઉપર તે નારાજ થયા છે અને તેઓએ તેને બદસલાહ - પી માટે તેમને દૂર કરવાની ધમકી દીધી છે.” છેવટે ગાહિલ રાવળ મરાઠાઓના શૂરવીરપણા કરતાં, બ્રિટિશ સરકારના ધમઢીના વધારે ડર રાખીને ચાલતા દર પ્રમાણે ત્રણ વર્ષની ખડણી માબાજીને ચૂકવી આ પવાને કબૂલ કર્યું. ગાયકવાડની ફાજ સામે, સિઢારે જયવતપણે પોતાનું રક્ષણ કર્યું તે વિષે ભાટ લેકે નીચે પ્રમાણે વર્ણન આપેછેઃ— વડાદરાના ખુલવાન અને કીર્તિમાન્ આનાખાના ડંકાના અવાજ એવા ઉડયા કે તેથી કરીને આખી પૃથ્વી ગાજી ઉઠી. તેણે પેાતાના "શત્રુઓની સામે લડીને તેઓના સીમાડા તેાડી નાંખ્યા. વગર ઢઢળશે થાંભલેા તા કડીવાળા અલ્હારરાવ હતા. કડી અને વડાદરાનાં પિયાની વચ્ચે દુશ્મનાવટ ઉડી. માખાની ફે।જ કડી ઉપર ચડી તે ટાણે તેના વાવટા ઉડવા લાગ્યા અને આકાશ ગરદથી છવાઈ ગયુ. આમે કડી “ઉપર અંગ્રેજ ફેજ લાવ્યેા. અગણિત યાદ્દાઓની ગર્જના થવા લાગી. તેઓએ એ ચાર મહિના લગી કડી ઉપર તપાન મારા ચલાવ્યા, છે “વટે મલ્હારરાવ કડી છેાડીને ના. આખાશે દુર્જય કડી ઉપર ધારી મેળવી લીધા, તેના સામું કાઈ લડી શકે એમ રહ્યું નહિ; તેણે કી સરખા કિલ્લે જલદીથી લઇ લીધે તેથી સર્વ તેને સલામ કરવાને આવ્યા. પાટડીના ઢસાઇ ફાઇને નમ્યું આપતા ન હતા તેના ઉપર “ફ્રીજ ચડી. અને તેમની સાથે લડીને એક લાખ રૂપિયા લીધા. રસ્તામાં કાંઈ પડયું હેય તે કાષ્ટનાથી ઉપાડાય નહિ એવી માખાની હાક વાગી.