પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
ચુડાસમા.

ચૂડાસમા an “એ બાએ ચારડાર તાલુકદારાને દક્યા. હાલાર તેણે લઇ લીધું; “તાપો ચલાવીને જૂનાગઢના નવાબને દંડી લીધા. કાઠી લોકોને દંડીને તેમના દેશ નબળા કરી નાંખ્યા. પારના ધણી માના જેઠવાને તેણે ૬- “ડયા; તેમજ ચૂડાસમા દંડયું, કાઈનાર્થી તેના સામું થવાયું નહિ. આખા સેઓને દંડીને તે સિહાર ઉપર ચડયા. ફાજ એટલી બધી ચાલી હતી કે પૃથ્વી ધમધમવા લાગી, પાંચ ફ્રાસને અંતરે આંબલા આગળ છા- “વણી નાંખી. તે ખેલ્યેા કે આતાએ ધણો મુલક છતી લીધા છે, તેના “પ્રમાણમાં મારે એની પાસેથી ધન લેવાનું છે, અને બાજુએથી તે “અને બન્દુકા ચાલવા લાગી, ગાળિયાના વદ વરશી રહ્યો. મરાઠા થા- કી ગયા; તેમના શરીરમાંથી લેહી વેહેવા લાગ્યું; અને તે હિંમત “હારી ગયા. ધણા મરાયા, ધાનાં મસ્તક કપાયાં, ધાક આંધળા થયા. ‘‘લખતાના ચેહાએ, સાંકળેથી વાઘ છૂટે તેમ ગાળાની ફેજ લૂંટી “લીધી; ધરતી મડદાંથી અને માથાંથી ઢંકાઇ ગઇ; અને ચારે દિશાએ તે “ઓએ નાસવા માંડયું. “બાબા ઉપર આ આક્ત સંવત્ ૧૮૬૦ (ઇ. સ. ૧૮૦૪) મ પડી. પાઁચ મહિના સુધી તેને નાસવાના રસ્તે મળ્યું નહિ; તેથી એ સૂખા બહુ દુ:ખી થયા. ખંડણી ઉધરાવાનું તા એ ક્યાંય ભૂલી ગયા; અ- ને હવે નાસવા વિષેના સર્વે વિચાર કરવા લાગ્યા. તે તબુમાં ભરાઈને પોતાનું મ્હા સતાડી રહ્યા. પછી જ્યારે તેણે ભરપાયાની પહેાંચ કરી ૧૫ નાથાજી 1 ૧૬ માંડજી ૧૭ ભૂપતસિહજી T ૧૮ જયંસહજી (મીન) હરિસિદ્ધ છ દાલસિ હજી ધાળના તાબામાં ૪૦૦ ચોરસ મૈલ જમીન, ૬૧ ગામ, આંસર ૨૨૦૦૦ મા- સની વસ્તી છે અને વાર્ષિક ઉપજ સવાલાખ રૂપિયાની સુમારે છે. તેમાંથી ગાયકવાડ અને જૂનાગઢને મળી કુલ રૂ. ૧૦૨૩૨ આપેછે. ઠાકર સાહેબને નથુ તાપનું માન છે.