પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
રાસમાળા

ર રાસમાળા. આપી ત્યારે તેને જવાની આજ્ઞા મળી, ભાવના પાત્ર જે તે દરખા "સ્તા કરી તે તે તેણે કબૂલ કરી; તે દંડ ઉધરાવાતે આવ્યા, પણ ઉશ દંડ આપવા પડે એવા એક તેને મળ્યે, કેમકે અઢીલાખ તેને લઈ જરૂ “તાં પૂરા પાંચ બેટા.” કર્નલ થાકર કાઠિયાવાડમાં આવ્યા ત્યારે, ભાવનગરના રાવળે અ- હુવા અને તલાળનાં અંદા, અને આગળ લખેલાં છે તે પરગણાં સિવાય તેણે ઘણું કરીને આખા વાલાકમાં, અને સાવરકુંડલાના પરગણામાં તથા ખીજી ઓછી પ્રસિદ્ધિવાળી જગ્યાએમાં પેાતાની સત્તા ચલાવી હતી. પ્રજાને જપવા આવ્યા ન હતા તેથી તેની જમે પૂરેપૂરી ઉધરાવી લેવા- તી નહિ, તથા ફાર્ડિયાની સામે થવાને તેને ફાજ વધારવી પડી હતી તે- થી તે ધણા દેવામાં આવી પડેલા ગણાતા હતા. તેના લશ્કરમાં પાંચસે આચ્છ અને બે હજાર પાંચસે સિધીનું પાયદલ તથા સુમારે પાંચસે જા- ચુના રાખેલા ઘોડેસવાર હતા. તે સિવાય ગાહિલ વંશના તેના ભાયાતાના ગામામાંથી ત્રણ હજાર રજપૂત અશ્વાર એકઠા કરી શકે એમ હતું; અને લૂટફાટ કરવાની ચડાઈમાં લડતાં કરતાં આવડે નહિ એવા પણ કામમાં લાગી શકે તેવા એ તુજાર પાંચસે વણુકરાના તે જમાવ કરી શકે તેમ તુ. તેણે વળી તેવામાં ધાળકાના પરમાર કસબાતી આવામિયાંના સા અશ્વાર રાખ્યા હતા. તેને ખલે તેને તેના પૂર્વજના તાળાનું મેટાદ કરીને રાજી- પુર પરગણાનું ગામ જે કાઠી લોકાના મુખ્યસ્થાન જસદણુની સામી ખા- જુએ છે તે આપ્યું હતુ. ગાત્રા શેહેર માગલાનું ખદર હતું તેથી ખભા- તના તાબામાં હતુ. તે ખરૂ કહેવાતું હતું અને તેના અર્થ બંદરતા જે- વેાજ ધણું કરીને થાયછે, પણ વિશેષે કરીને તેના તાબામાં તેની સીમ ઢાય એમ અર્થ લગાડવાંમાં આવે છે. ગાયકવાડ અને પેશવા વચ્ચે ગૂ- જરાતની વહેંચણુ થઈ ત્યારે ગાધાનું ખારૂ પેશવાના હાથમાં આવ્યું, અને બાકી રહેલી ગાહિલવાડની મુશ્કગીરી ખંડણી ગાયકવાડને લેવાની ડરી. પણુ છેવટે બધુ બ્રિટિશ સરકારના હાથમાં ગયું. ગેદિલવંશના રજપૂતાના હાથમાં બધાં મળીને આઇસે ગામ દુ- તાં તેમાંથી આશરે સે તે પચાસ વખતસિંહના તાબામાં હતાં, ઢાકા- રાએ ધણું કરીને દુર્ગમ જગ્યાએ પાતાનું રાણુ રાખ્યું હતું, અને કેટ-